Last Update : 09-Dec-2011, Friday
 
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
 
કોંગ્રેસ સાંસદોને પ્રણવ મુખરજીનું સંબોધન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮
રિટેલમાં એફડીઆઇનો મજબૂત બચાવ કરતાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ કોંગ્રેસના સાંસદોને આજે જણાવ્યું હતું કે વહેલી -ચૂંટણીઓ નિવારવા ઇચ્છતી હોવાથી FDIનો નિર્ણય મોકૂફ રાખવા સરકારને ફરજ પડી હતી.
નિર્ણય પાછો નથી ખેંચાયોઃ આ મુદ્દે સર્વસંમતિ સાધવા પ્રયાસ કરાશે
આ સાથે તેમણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે એફડીઆઇ અંગેના આ નિર્ણયનો અર્થ તેવો નથી કે,સરકાર તેમાંથી પાછી હટવા માગે છે. સરકાર આ અંગે સર્વસંમતિ સાધવા પણ પ્રયત્ન કરશે જ.
કોંગ્રેસ સંસદીય પક્ષને કરેલા સંબોધનમાં મુખરજીએ તે સાંસદોની ક્ષમા પણ માગી હતી કે જેમણે રિટેઇલમાં એફડીઆઇ માટે આગળ વધવામાં સરકારને ટેકો આપ્યો હતો. તેમ છતાં મુખરજીએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે જો તેમ કરાયું હોત તો સરકાર માટે કટોકટી ઉપસ્થિત થઇ હોત.
આ બેઠકમાંથી બહાર આવવા કોંગ્રેસના એક સાંસદે મુખરજીને ટાંકતા કહ્યું હતું કે જો તે અંગે સરકાર આગળ વધી હોત તો મધ્યસત્ર ચૂંટણી આવી પડી હોત.
આ સાથે નાણાં પ્રધાન કહ્યું હતું કે કોંગ્રેસની તે જવાબદારી રહેલી છે કે તેણે તેના તમામ સાથીઓને સાથે રાખવા જ જોઇએ.
આ રીતે તેઓએ યુપીએના એક મહત્વના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે જો આ મુદ્દે (રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે) વિપક્ષો દ્વારા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ થશે તો તે તેની તરફેણમાં મતદાન કરશે.
કોંગ્રેસના સાંસદોને કરેલાં આ સંબોધનમાં પ્રણવ મુખરજીએ ફરી ઉલ્લેખ કર્યો હતો કે આથી સરકાર માટે એક 'ખટાશભરી' પરિસ્થિતિ ઉપસ્થિત થઇ હતી. કારણ કે સભા મોકૂફીની દરખાસ્ત તે અવિશ્વાસની દરખાસ્ત સમાજ જ છે. વળી સરકારમાં રહેલા કોઇ પણ પક્ષે આ પૂર્વે કદીયે (સભા મોકૂફીની) દરખાસ્તને ટેકો આપ્યો નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved