Last Update : 09-Dec-2011, Friday
 
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા

 

કેટલાક વિદ્યાર્થીઓએ સ્વામી વિરૃદ્ધ ઝુંબેશ આદરેલી

(પી.ટી.આઇ.) ન્યુયોર્ક, તા. ૮
હાર્વર્ડ યુનિવર્સિટીએ જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ચલાવવામાં આવતો અભ્યાસક્રમ હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. આ અભ્યાસક્રમ તેમના ઉનાળુ સત્રમાં ચલાવવામાં આવતો હતો. યુનિવર્સિટીએ તેમના વિચારોને ''વૈરવૃત્તિયુક્ત (રીપ્રીહેન્સીબલ) ગણાવ્યા છે. ભારતમા મુસ્લિમ ત્રાસવાદ અંગે તેમણે રજૂ કરેલા વિચારોને હાર્વર્ડ યુનિવર્સિટીએ યોગ્ય ગણ્યા નથી.
સુબ્રમણિયમ સ્વામીએ ઇસ્લામી ત્રાસવાદ પર લખેલા લેખના અનુસંધાને પગલું
હાર્વર્ડ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસ એન્ડ સાયન્સીઝના ફેકલ્ટી સભ્યોની બેઠકમા જંગી બહુમતિથી અર્થશાસ્ત્રના અભ્યાસક્રમમાંથી બે પ્રકરણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બે પ્રકરણ ''ક્વોન્ટીટેટીવ મેથડસ ઇન ઇકોનોમીક્સ'' તેમજ ''બીઝનેસ એન્ડ ઇકોનોમીક્ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ એશિયા''ના અભ્યાસક્રમ સ્વામી ઉનાળાના ત્રિમાસિક સત્ર દરમ્યાન ભણાવે છે.
વર્ષ ૨૦૧૨ના ઉનાળુ અભ્યાસક્રમો નક્કી કરવા માટે મળેલી બેઠક ગરમાગરમ ચર્ચા સત્રમાં ફેરવાઇ ગઇ હતી. જ્યારે ''તુલનાત્મક ધર્માભ્યાસ''ના પ્રોફેસર ડાયના એક દ્વારા સ્વામીના અભ્યાસ લેખોને ઉનાળુ અભ્યાસક્રમમાંથી પડતા મુકવાનો પ્રસ્તાવ રજુ કરાયો ત્યારે આ ગરમા ગરમ ચર્ચા છેડાઇ ગઇ હતી તેમ હાર્વર્ડ ક્રિમસન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
જુલાઇ મહિનામાં એક ભારતીય અખબારમાં રજુ થયેલા લેખમાં સ્વામીએ એવી ભલામણ કરી હતી કે દેશમાં જે સેંકડો મસ્જીદો છે તેને મીટાવી દો. તેમણે આગળ લખ્યું છે કે ભારતના એવા મુસ્લિમોને મતાધિકાર આપવો જોઇએ જે એ બાબત કબુલ કરતા હોય કે તેમના પૂર્વજો હિન્દુ હતા. ડાયના એકે જણાવ્યું હતું કે સમગ્ર ધાર્મિક જગતના જે (શાંતિપૂર્ણ) વિચારો છે તેનો જ સ્વામીના લખાણમાં ભંગ કરાયો છે. અને તેમની શ્રદ્ધાના સ્થળોનો નાશ કરવાની સલાહ આપવામાં આવી છે જે સર્વથા અયોગ્ય છે. ડાયનાએ ઉમેર્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીની પણ નૈતિક જવાબદારી થાય છે કે લઘુતિ જુથો પ્રત્યે ધૃણાનો ભાવ દર્શાવનાહ લોકો સાથે તેમને (યુનિવર્સિટીને) ના જોડે.
બિન પ્રખ્યાત અને બિનઆવકાર્ય રાજકીય વિચારો વચ્ચે તફાવત હોય છે. અગાઉ યુનિવર્સિટીએ સ્વામીની પડખે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે પણ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કરીને સ્વામી સાથે યુનિ. સંબંધ તોડે એવું એક આવેદન રજુ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved