Last Update : 09-Dec-2011, Friday
 
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત

 

દુબઈમાં ઝરદારીની સ્થિતિ સ્થિર

(પીટીઆઇ) દુબઇ/ઈસ્લામાબાદ, તા. ૮
પાકિસ્તાની પ્રમુખ આસીફ અલી ઝરદારી સામે સૈન્ય બળવાની શક્યતા ઓછી હોવાનું અમેરિકાએ કહ્યું હોવા છતાં ઝરદારીના ભાવી અંગેની અટકળો હજુ પણ યથાવત્ છે. દુબઇના દવાખાનામાં ઝરદારીના હૃદયની સારવાર ચાલી રહી છે અને આગામી સપ્તાહે તેઓ પાકિસ્તાન પરત ફરે તેવી શક્યતા છે.
ઝરદારીનો દુબઈ પ્રવાસ રાજકીય નહીં પણ બીમારીને લગતો છે ઃ અમેરિકા
સૂત્રોએ જણાવ્યું હતું કે ૫૬ વર્ષીય ઝરદારી સલામત આશ્રય અંગે કોઇ કરાર અંતર્ગત અચાનક પાકિસ્તાનમાંથી જતા રહ્યા હોવાની અટકળોને સૈન્ય બળવાની શક્યતાને જન્મ આપ્યો હતો. ઓબામા વહીવટીતંત્રને તાજેતરમાં જ સોંપાયેલા ગુપ્ત મેમો સહિતના મુદ્દો ઝરદારી દબાણમાં હોવાનું પણ માનવામાં આવે છે. હૃદયની તકલીફના કારણે ઈસ્લામાબાદ છોડયા બાદ હાલ તેઓ દુબઇની અમેરિકન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
દરમિયાન પાકિસ્તાનમાંથી ઝરદારીના અચાનક નિકળી જવાની ઘટનાને હળવાશથી લેતા અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતા માર્ક ટોનેરે જણાવ્યું હતું કે ઝરદારીની દુબઇ મુલાકાત રાજકીય હોવાનું અમેરિકા માનતું નથી. ઝરદારી હૃદયની તકલીફના કારણે જ દુબઇ ગયા હોવાનું અમેરિકાનું સ્પષ્ટ મંતવ્ય છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં સૈન્ય બળવાની શક્યતાનું પણ કોઇ કારણ જણાતું નથી.
યુએઈ ખાતેના પાકિસ્તાનની દૂત જામિલ અહમદ ખાને જણાવ્યું હતું કે ઝરદારીની જરૃરી તપાસ કરવામાં આવી છે અને હવે તેમની સ્થિતિ સ્થિર છે. ઝરદારીના મેડિકલ ટેસ્ટ સંતોષકારક છે પણ તેમને હોસ્પિટલમાં દેખરેખર હેઠળ રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે ઝરદારી અચાનક દુબઇ માટે રવાના થતાં આંતરરાષ્ટ્રીય સમૂદાયમાં અનેક અટકળોએ જોર પકડયું હતું. જોકે સારવાર માટે પણ ઝરદારી પાકિસ્તાનની બહાર જવા માગતા નહોતા પણ તબીબોની સલાહના પગલે તેઓ દુબઇ ગયા હોવાનું પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved