Last Update : 09-Dec-2011, Friday
 
૨૦ સહકારી બેંકોએ બંધ પાળતા ૧૫૦ કરોડનું ક્લીયરીંગ ખોટકાયું

 

સહકારી બેંકોના નફા ઉપર ટેક્સ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં વલસાડની બેંકોની હડતાળઃ બેંક મેનેજમેન્ટ સહિતના પ્રતિનિધિઓએ આવેદન આપ્યું
વલસાડ,વાપી,ગણદેવી,ગુરૃવાર
સહકારી બેંકોના નફા ઉપર ટેક્સ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં આજરોજ વલસાડની જુદી જુદી ૨૦ જેટલી સહકારી બેંકોએ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ સહકારી બેંકોની જિલ્લામાં અનેક શાખાઓ કાર્યરત છે.વલસાડ જિલ્લાની જુદી જુદી સહકારી બેંકોએે આજે સંપૂર્ણપણે બંધ પાળતા ગ્રાહકો અટવાયા હતા. વલસાડ જિલ્લામાં બેંકોની હડતાળને કારણે અંદાજિત રૃં.૧૫૦કરોડથી વધુનું કિલયરિંગ અટકી ગયું હતુું. બેંક મેનેજમેન્ટ સહિતના પ્રતિનિધિઓએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યંુ હતું.
કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેંકો પર ૨૦૦૬-૦૭ના વર્ષથી ઇન્કમટેક્ષ લાદયો હતો. સહકારના ઉદ્દેશથી ચાલતી સહકારી બેંકોએ કરોડો રૃપિયા આવકવેરા રૃપે ભરવાના થતાં હોય બેંકની નફાશક્તિ પર અસર પડી રહી છે. આ ઉપરાંત ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે વધતી હરિફાઇને લીધે સહકારી બેંકોએ અસ્તિત્વ ટકાવી રાખવું પણ અઘરું બન્યું છે.
આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે લાદેલા ઇન્કમટેક્ષનું ભારણ દાઝ્યા પર ડામ જેવું હોય ઇન્કમટેક્ષમાંથી મુક્તિની માંગણી સાથે આજે સહકારી બેંકોએ હડતાળ પાડી હતી.
રાજય સહકારી બેંકો અને જિલ્લા સહકારી બેંકો તેમજ નાગરિક સહકારી બેંકોને મળતી આવકવેરાની મુક્તિ પરત ખેંચી લેવામાં આવતા બેંકના નફાની આવકને કરપાત્ર ગણવામાં આવી છે. સહકારી બેંકો દ્વારા છેલ્લા લાંબા સમયથી આ મામલે રજુઆત કરવા છતાં કોઈ સમાધાનકારી ઉકેલ નહીં આવતા દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોએ આજે કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે સંદર્ભે વલસાડ જિલ્લામાં જુદી જુદી ૨૦ સહકારી બેંકા આજે ગુરૃવારે હડતાળમાં જોડાતા બેંકોમાં નાણાંકીય લેવડ - દેવડ બંધ રહી હતી. સરદાર ભીલાડવાળા કોે.ઓ.બેંક, વલસાડ જિલ્લા મહિલા સહકારી બેંક, વલસાડ જિલ્લા સહકારી બેંક તથા સુરત પી.કો.ઓ.બેંક, ગણદેવીની ધી પીપલ્સ કો-ઓપરેટીવ બેંકે સહિતની સહકારી બેંકો હડતાળ પર જતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved