Last Update : 09-Dec-2011, Friday
 
મેન વિરુધ્ધ મશીનઃ કોર્પો.એ સ્વીપર મશીન વસાવતા વિરોધ
 
સફાઈકર્મીની ના અને અફ્સરોની ભરતીથી હળાહળ અન્યાયની લાગણી

રાજકોટ,ગુરુવાર
રાજકોટ મહાપાલિકાની વિચિત્ર નીતિના પગલે એક તરફ બીનજરૃરી રીતે ઈજનેરી, વહીવટી શાખામાં જંગી પગારધોરણવાળા અફ્સરોની ભરતી આડેધડ ચાલુ રાખીને બીજી બાજુ સફાઈ કામદારોની ભરતી બંધ કરવાની સાથે સફાઈ કામગીરી માટે રૃ।.૨.૧૦ કરોડના ખર્ચે ત્રણ અદ્યતન મશીન વસાવવા નિર્ણય લેતા તેના વિરુધ્ધમાં આજે સફાઈ કામદારોના મંડળોએ રોષભેર વિરોધ વ્યક્ત કર્યો હતો.
સફાઈ કામદારોના વિવિધ મંડળોની મહાપાલિકા કચેરીએ ધસી જઈ ઢોલ નગારા પીટીને કમિ.ને રોષભેર રજૂઆત
મહાપાલિકા કચેરીએ આજે ધસી આવેલા સફાઈ કામદારોના મંડળો મ્યુનિ.કોર્પો.સફાઈ કામદાર એસોસીએશન, ગુજરાત રાજ્ય વાલ્મિકી સમાજ હિતરક્ષક સમિતિ, અખિલ વાલ્મિકી સમાજ વગેરેએ એક સૂરે ઢોલ નગારા પીટીને દેખાવો યોજીને રૃ।.૭૦ લાખનું એક એવા ત્રણ સ્વીપર માઈન્ટેડ મશીન વસાવવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરીને કમિશનરને જણાવ્યું હતું કે સફાઈ કામદારો ફીક્સ પગારથી પણ રાખી શકાય છે તેમ કરવાને બદલે આવા મશીનથી બેકારી વધવાનો સંભવ છે. કપરી મોંઘવારીમાં ગરીબોને રોજી છિનવવાની આ વાત છે.
જો કે આ અંગે કમિશનરે જણાવ્યું કે મશીન આવવાથી કામદારો બેકાર થાય તેવું નથી, વળી સફાઈ કામદારોની ભરતી સેટઅપ મૂજબ જ કરવાની હોય છે અને ખાલી જગ્યા નથી.
નોંધપાત્ર બાબત એ છે કે મહાપાલિકા નવી ભરતી પર નિયંત્રણો જો પ્રજાના પૈસા બચાવવા માટે કરે તો તે આવકાર્ય ગણાય છે પણ બીજી તરફ ઈજનેરી શાખામાં અઢીસો અધિકારી અને નવી આધુનિક મશીનરી કરોડોના ખર્ચે વસાવ્યા પછી પણ દોઢસો નવી ભરતી કરવામાં આવી હતી અને મેલેરિયા સહિતની કામગીરી કાગળ પર રહેતી હોવા છતાં તેમાં માનીતાની ભરતી કરાય છે. ઈજનેરોની ફૌજ છતાં સામાન્ય કન્સલન્ટન્સીનું કામ તો પૈસા ખર્ચીને બહાર કરાવાય છે. પ્રજાની જરૃરિયાત માટે પર્યાપ્ત અધિકારીઓ છતાં હાલ આસિ.કમિશનર અને આસિ.મેનેજરની ૧૦ જગ્યા ભરવા હાલ કાર્યવાહી ચાલે છે અને આવી બાબતોથી સફાઈ કામદારો વગેરેને સ્વાભાવિક અન્યાયની લાગણી જન્મી છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved