Last Update : 09-Dec-2011, Friday
 
યુનિવર્સિટી સત્તાવાળાઓના પૂતળાનું દહન
 

આણંદ,તા.૮
ગુજરાત યુનિ. દ્વારા ગતરોજ લેવાયેલ એફવાય બીએની પ્રથમ સેમિસ્ટરની પરીક્ષામાં ગુજરાતીના પ્રશ્નપત્ર બદલાઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી અને રાજ્યભરના અનેક કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આવી ગંભીર પ્રકારની ભુલ કરનાર જવાબદાર તત્વો સામે તાત્કાલીક પગલાં ભરવાની માંગ સાથે આજે બપોરના સુમારે વિદ્યાનગર ખાતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિ.ના સત્તાધીશોના પુતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
વિદ્યાનગરમાં આણંદ એનએસયુઆઈએ જવાબદારો સામે પગલાં લેવા માગ કરી
આ અંગે મળતી વિગતો મુજબ ગુજરાત યુનિ. દ્વારા એફવાય બીએની પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાના ગુજરાતી પ્રશ્નપત્રની ગતરોજ પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે પેપર સેટરની ભુલના કારણે ગૌણ પેપર-૨ના બદલે અધિક ગૌણ પેપર-૭નું પ્રશ્નપત્ર પુછવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પરિણામે પરીક્ષા રદ કરીને આવતીકાલ તારીખ ૯મીના રોજ પરીક્ષા પુનઃ લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
આમ યુનિ.ના પેપર સેટરોની ભુલના કારણે રાજ્યભરની અનેક કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેને લઈને આ ગંભીર છબરડાં કરનાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની વાત સાથે આણંદ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ સુરેશભાઈ ભરવાડ, વિદ્યાર્થી નેતા, ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ પુરોહિતના નેતૃત્વ હેઠળ પૂર્વ એનએસયુઆઈ પ્રમુખ રવિભાઈ પટેલ, લખનભાઈ ભરવાડ (માલધારી સેલ પ્રમુખ), હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ આજે બપોરે ૧ઃ૩૦ કલાકે શાસ્ત્રી મેદાન, સરદાર પટેલ યુનિ. ખાતે ગુજરાત યુનિ.ના વાઈસ ચાન્સેલરના પુતળાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને આવી ગંભીર પ્રકારની ભુલ કરનાર જવાબદાર તત્વો સામે તાત્કાલીક ધોરણે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved