Last Update : 09-Dec-2011, Friday
 

મિલ્ખા સિંહ જેવા દેખાવા માટે ફરહાન અખ્તરના ગંભીર પ્રયાસ

 

મુંબઈ,તા.૮
લેજન્ડરી દોડવીર મિલ્ખા સિંહના પાત્રમાં પ્રાણ પૂરવા માટે ફિલ્મસર્જક અને અભિનેતા ફરહાન અખ્તર કોઈ કસર બાકી રાખવા માગતો નથી.
દાઢી, મૂછ અને માથાના વાળ વધારવા તૈયાર સાથે જ પાત્રને વાસ્તવિક રૃપ આપવાનો પ્રયત્ન
જાન્યુઆરી મહિનાથી ફરહાન 'ભાગ મિલ્ખા ભાગ' ના તેના લુક માટે દાઢી ઉગાડવાની શરૃઆત કરવાનો છે. આ ઉપરાંત તે પાઘડી પણ પહેરવાનો છે. હકીકતમાં તો ફરહાને બનાવટી દાઢી અને પાઘડી પહેરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો કારણકે, તેને આ પાત્રને શક્ય હોય એટલું વાસ્તવિક બનાવવું છે.
'આ ફિલ્મમાં કામ કરવા બદલ ફરહાન ઘણો ઉત્સાહિત છે અને તેનું પાત્ર સંપૂર્ણ વાસ્તવિક લાગે એવી તેની ઈચ્છા છે. આથી તે રમતવીર જેવા દેખાવા માટે કડક તાલીમ પણ લઈ રહ્યો છે. 'ડોન-બે'ની રિલીઝ પછી તે રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મની તૈયારીમાં પડી જશે'' એમ યુનિટના એક સભ્યે જણાવ્યું હતું.
દિગ્દર્શક મહેરાએ જણાવ્યા પ્રમાણે, 'અમે ૨૦૧૨ની મધ્યમાં આ ફિલ્મનું શૂટિંગ શરૃ કરવાના છીએ. આ ફિલ્મનો તેનો લુક મેળવવા માટે ફરહાન કામ શરૃ કરવાનો છે. ફરહાન મિલ્ખા જેવો જ લાગે એવી ફરહાન અને મારી ઈચ્છા છે.'
આ ફિલ્મ બાબત થોડી ટિપ્સ લેવા માટે અભિનેતાએ દિલ્હીમાં આ ખ્યાતનામ દોડવીરની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત માટે મિલ્ખા ચંડીગઢથી ખાસ દિલ્હી આવ્યા હતા. આ બંનેએ ગણતરીના દિવસો સાથે વિતાવ્યા હતા. આ દરમિયાન ફરહાને ફલાઈંગ શિપ તરીકે ઓળખાતા આ દોડવીર વિશે ઘણી માહિતીઓ એકઠી કરી હતી. પોતાના હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટની બહાર ફરહાન પ્રથમ વાર કામ કરી રહ્યો છે.
'ઝિંદગી ના મિલેંગી દોબારા'ની સફળતા પછી ફરહાનને ઘણી ફિલ્મોની ઑફર મળે છે. પરંતુ, હમણાં તેને એક પણ ફિલ્મ સાઈન કરવી નથી. હમણાં તે આ એક જ ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.' એમ સૂત્રે કહ્યું હતું. અત્યારે ફરહાન તેના નિર્માણ અને દિગ્દર્શન હેઠળની ફિલ્મ 'ડોન-બે'ની રિલીઝમાં વ્યસ્ત છે. જેમાં શાહરૃખ ખાન, પ્રિયંકા ચોપરા અને લારા દત્તા અભિનય કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved