Last Update : 09-Dec-2011, Friday
 
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
 
આ માટે અભિનેત્રીએ વ્યાયામની શરૃઆત કરી
મુંબઇ તા.૮
'ધ ડર્ટી પિકચર' માટે દિગ્દર્શક મિલન લુથરિયા અને નિર્માત્રી એકતા કપૂરે વિદ્યા બાલનને વજન વધારવાની સલાહ આપી હતી તે સમયે વિદ્યાએ કહ્યું હતું કે, 'મારી કારકિર્દીમાં પ્રથમ વાર મને મારા દિગ્દર્શક અને નિર્માત્રીએ વજન વધારવાનું કહ્યું છે. પરંતુ મારે વજન વધારવું નથી ભારતીય ચહેરા અને શરીરના ભારતીય બાંધાને કારણે હું વજન વધાર્યા વગર કામ ચલાવી શકીશ. આ ફિલ્મ માટે હું વજન વધારું તો પાછળથી મારે એ વજન ઊતારવું પડશે.' પરંતુ એ પછી તરત જ પાત્રમાં પ્રાણ ફૂંકવા માટે જાણીતી અભિનેત્રીએ પોતાની જાત સાથે સમાધાન કરીને સિલ્ક બનવા માટે ૧૨ કિલો વજન વધાર્યું હતું. આ કામ તેણે લુથરિયા અને ડાયેટિશિયન પૂજા મખિજાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. હવે ફિલ્મ રિલીઝ થઇ જતા વિદ્યાએ વજન ઉતારવાની શરૃઆત કરી દીધી છે.
રિલીઝના એક સપ્તાહની અંદર જ 'ડર્ટી પિકચર' એ ચારે-તરફ ધૂમ મચાવી દીધી છે. પ્રથમ પાંચ દિવસમાં જ આ ફિલ્મે રૃા.૪૪ કરોડની કમાણી કરી છે. આ ઉપરાંત વિદ્યાએ પણ વ્યાયામની શરૃઆથ કરી દીધી છે. તેને ૧૦ કિલો જેટલું વજન ઉતારવું છે.
'મને ખબર છે કે આ કામ આસાન નથી આને ઘણી વાર લાગે તેમ છે. પરંતુ મારી પાસે મારી ડાયેટિશિન પૂજા મખિજા અને ટ્રેનર વિલાયત હુસેન છે. તેમને તેમનું કામ સારી રીતે આવડે છે. મારું થોડું-ઘણું વજન ઊતર્યું છે એનો શ્રેય ફિલ્મના પ્રમોશનલ કેમ્પેઇનને જાય છે. જેને મારે માટે ઘણી જગ્યાઓ પર પ્રવાસ કરવો પડયો હતો.' એમ વિદ્યાએ કહ્યું હતું.
પોતાના વ્યાયામ વિશે વાત કરતા વિદ્યાએ કહ્યું હતું કે, 'હું સુડોળપણું વિકસાવવાનો વ્યાયામ કરી રહી છું. તેમજ જીમમાં પણ જવાનું શરૃ કરવાની છું.'
પોતાની વાત આગળ વધારતા વિદ્યાએ કહ્યું હતું કે, 'નવી ફિલ્મ શરૃ કરીશ એ પહેલા હું દિવસમાં આઠથી નવ કલાક સુવાની છું. પૂરતી નિદ્રા પણ વજન ઊતારવા માટે મને મદદરૃપ થશે. જો કે વજનને હું ચિંતાનું કારણ માનતી નથી હું મારી મૂળ સાઇઝ પર આવી જઇશ એની મને ખાતરી છે. માટે મારું મૂળ ફિટનેસ સ્તર પાછું મેળવવું જ છે.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved