Last Update : 09-Dec-2011, Friday
 

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

 

નિફટી ફયુચર, ૫૦૧૩ પોઈન્ટ ઉપર તેજી તરફી રૃખ
નિફટી ફયુચર બંધ (૪૯૪૯) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૪૯૧૩ પોઇન્ટના પ્રથમ અને ૪૯૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલેસે ટ્રેડિંગ સંદર્ભે ૪૯૬૭ પોઇન્ટથી ૪૯૮૮ પોઇન્ટ, ૪૯૯૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૯૯૭ પોઇન્ટ આસપાસ સાવધાની પૂર્વક પોઝિશન બનાવવી.
સ્ટેટ બેંક (૧૮૬૩) ઃ સ્ટેટ બેંક ગુ્રપની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૮૪૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૮૩૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૮૭૯થી રૃા. ૧૮૮૮નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૮૯૩ ઉપર તેજી તરફી ધ્યાન.
લાર્સન (૧૨૬૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૨૫૧ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૧૨૪૦ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૨૭૭થી ૧૨૯૫નો ભાવ નોંદાવે તેવી સંભાવના છે.
ભારત પેટ્રો (૫૫૦) ઃ રૃા. ૫૩૭નો પ્રથમ તેમજ રૃા. ૫૩૧ના બીજા સપોર્ટથી ઓઇલ ગેસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૫૬૩થી રૃા. ૫૭૫ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
મહેન્દ્રા-મહેન્દ્રા (૭૨૨) ઃ ઓટો સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૭૩૯થી રૃા. ૭૪૫ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૭૦૯નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
વિપ્રો લિમિટેડ (૪૧૩) ટેકનોલોજી સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૪૦૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૪૨૬થી રૃા. ૪૩૪ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
કેઇર્ન ઈન્ડિયા (૩૧૦) ઃ સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૦૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૨૧થી રૃા. ૩૩૩ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
એલઆઈસી હાઉસીંગ (૨૨૮) ઃ રૃા. ૨૧૯નો પ્રથમ તેમજ રૃા. ૨૦૭ના સપોર્ટથી હા.ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૩૭થી રૃા. ૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
ઈન્ફોસીસ (૨૭૧૯) ઃ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૭૪૭ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાગાતી ઘટાડે રૃા. ૨૬૯૫થી રૃા. ૨૬૮૧ના ભાવની આસપાસ નફો બુક કરવો.
ટીસીએસ લિ. (૧૧૭૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક રૃા. ૧૧૮૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૧૬૦થી રૃા. ૧૧૪૭ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૧૯૫ સ્ટોપલોસ ધ્યાને લેવો.
તાતા સ્ટીલ (૪૦૨) ઃ રૃા. ૪૧૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૪૧૯ના સ્ટોપલોસે વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૩૯૦થી રૃા. ૩૮૧નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૪૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved