Last Update : 09-Dec-2011, Friday
 
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો

 

અનિલ અંબાણી જૂથની કંપનીઓ અને યુનીટેક, ડીબી રીયાલ્ટીના શેરોમાં ગાબડા

અમદાવાદ, ગુરૃવાર
આપણા શેરબજારમાં જ્યારે કડાકો બોલે ત્યારે વૈશ્વિક પ્રતિકૂળતાઓનું કારણ આગળ ધરી દેવાય છે. ખુદ સરકારીતંત્ર પણ આ પ્રકારના નિવેદન કરતું હોય છે પરંતુ આજે સેન્સેકસમાં જે ૩૮૯ પોઈન્ટનો કડાકો બોલ્યો છે તેની પાછળ વૈશ્વિક પ્રતિકૂળતાઓ સ્હેજપણ કારણભૂત નથી. બલ્કે, હાલના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ અને અનિલ અંબાણી પર આફતના ઓળા ઉતરી આવતા શેરબજારની લાગણી દુભાઈ છે અને કામકાજના અંતે તે કડાકા સાથે પ્રદર્શિત કરી હતી.
યુરોપીયન વડાઓની બેઠક પૂર્વે યુરોપના શેરબજારોની મક્કમ ચાલ
આજે સવારે બજારમાં કામકાજનો પ્રારંભ નિરસ વાતાવરણ વચ્ચે થયા બાદ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ બજારમાં વોલેટીલિટીભર્યા કામકાજો જોવા મળ્યા હતા. પરંતુ વિરોધપક્ષના રાજકીય નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ટુજી સ્પેકટ્રમ કૌભાંડમાં હાલના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સંડોવાયા હોવાના પુરાવાના આક્ષેપો કરાતા આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી તા. ૧૭ ડિસેમ્બરે સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ઉપસ્થત રહેવા આદેશ અપાતા ચિદમ્બરમ પર આફતના ઓળા ઉતરી આવવા સાથે આ કૌભાંડમાં હવે ગૃહમંત્રી પણ સકંજામાં સપડાશે તેવી ભીતિ પ્રબળ બની હતી.
બીજી તરફ ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં અનિલ અંબાણી જૂથની કંપનીઓના પદાદિકારીઓને જામીન તો મળ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેઓનું નામ ફરી ખુલે તેવી શક્યતા છે. આ ઉપરાંત યુનીટેક અને ડીબી રીયાલ્ટી ગૃપના પણ એક અધિકારીનું આ યાદીમાં નામ છે. આમ, આ અહેવાલોની પણ બજાર પર ભારે પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ આજે બપોર પછી શેરબજારમાં ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા બજારમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી. ઉપરોક્ત પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે રિલાયન્સ કોમ્યુનિેકેશનમાં ૬.૪૮ ટકા, રિલાયન્સ ઈન્ફ્રા.માં ૫.૩૯ ટકા, રિલાયન્સ પાવરમાં ૩.૬૮ ટકા, રિલાયન્સ પાવર૩.૬૮ ટકા, રિલાયન્સ કેપીટલમાં ૬.૧૮ ટકા, અને રિલાયન્સ મીડીયામાં ૩.૩૯ ટકાનું ઈન્ટ્રાડે ગાબડુ નોંધાયું હતું. જ્યારે યુનીટેકમાં ૫.૭૯ ટકા અને ડીબી રીલાયલ્ટીમાં ૫.૦૬ ટકાનું ગાબડું નોંધાયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved