Last Update : 08-Dec-2011,Thursday
 
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે

 

આર્થિક સેવા ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યુ છે

વોશિંગ્ટન, તા. ૭
આર્થિક કટોકટીના સમયમાં આગામી થોડા મહિના દરમિયાન ૪,૫૦૦ કર્મચારીઓની છટણી કરવા માટે ભારતીય અમેરિકન ચિફ એક્ઝિક્યુટિવ વિક્રમ પંડિતના નેતૃત્વ હેઠળના યુએસના વિરાટ બેકિંગ જૂથ સિટીગુ્રપે તૈયારી કરી લીધી છે. વિશ્વભરમાં જૂથના કુલ કર્મચારીઓના સંખ્યાબળનો તે ૧.૭ ટકા હિસ્સો છે.
મોટાભાગની રોજગારીઓ જૂથના પ્રોપરાયટરી ટ્રેડિંગ ઓપરેશન્સમાંથી ઓછી થશે
સપ્ટેમ્બરના અંતમાં વિશ્વભરમાં જૂથના કુલ ૨,૬૭,૦૦૦ કર્મચારી હતા. પંડિતે કહ્યુ હતું કે શેરહોલ્ડરની રોકડને બેટિંગમા લગાવવાથી બેંકને રોકવાનું નિયામકો ઈચ્છતા હોવાથી કંપનીના પ્રોપરાયટરી ટ્રેડિંગ ઓપરેશન્સમાંથી કેટલીક રોજગરીઓ ઓછી થશે.
ન્યુ યોર્કમા ગોલ્ડમેન સાક્સ ફાઈનાન્સિયલ સર્વિસીઝ કોન્ફરન્સ ખાતે બોલતા તેમણે કહ્યુ હતું કે આના પરિણામ સ્વરૃપે છટણી સાથે સંકળાયેલા છૂટા થવા બદલની ચુકવણીઓ અને બીજા ખર્ચાઓને કારણે આ વર્ષના ચોથા ત્રિમાસિકગાળામાં સિટિ દ્વારા બુકમા ૪૦૦ મિલિયન ડોલરનો ચાર્જ ચડાવાશે.
બજારની અનિશ્ચિતતા, વિકસિત અર્થતંત્રોમાં સતત આર્થિક નબળાઈ અને સૌથી નોંધપાત્ર નિયંત્રણકારી ફેરફારોના એક અભૂતપૂર્વ સંયોજન વડે એક અત્યંક પડકારજનક કાર્યકારી પરિસ્થિતિનો સામનો નાણાંકીય સેવાઓ કરે છે તેમ પંડિતે કહ્યુ હતુ.
આવો પ્રવાહ આવનારા વર્ષોમા સ્પર્ધાત્મક પરિસ્થિતિને ભારે અસર કરે તેવી શક્યતા છે.
ઓછા કામકાજથી ઘટેલી અસર અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગની આવકને સથવારે થયેલા ૧.૯ બિલિયન ડોલરના હિસાબી ફાયદા સાથે ત્રીજા ત્રિમાસિકગાળામાં સિટીગુ્રપે તેના નફામાં ૭૪ ટકાનો વધારો નોંધાવ્યો હતો. હિસાબી આંકડાઓને બાદ કરતાં તે સમયગાળામાં બેંકની આવક ૮ ટકા ઘટીને ૧૮.૯ બિલિયન ડોલર થઈ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved