Last Update : 08-Dec-2011,Thursday
 
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
 
ભારતીય કામદારોને લાભકર્તા હતું

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૭
આવડતને આધારે ગ્રીનકાર્ડ મેળવીને અમેરિકામાં સ્થાયી થવા માંગતા લોકોને લાભદાયક નીવડે તેવું એક બિલ અમેરિકાની સેનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું તેને એક પ્રભાવશાળી અમેરિકન સાંસદે અટકાવી દીધું છે તેમનું કહેવું છે કે આનાથી અમેરિકનોનું કંઈ જ ભલું થાય તેમ નથી. આ બિલમાં દરેક દેશના નાગરિકોને આપવામાં આવતા ગ્રીનકાર્ડનું પ્રમાણ ૭ ટકાથી વધારીને ૧૫ ટકા કરવાની જોગવાઈ હતી.
અમેરિકાના હિતમાં ન હોવાનો સેનેટરોનો મત
અમેરિકન સેનેટમાં રજૂ થયેલું, 'ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમીગ્રન્ટસ એક્ટ' (એચ. આર. ૩૦૧૨) અમેરિકાના પ્રતિનિધિગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ)માં ગત સપ્તાહે પસાર થયું હતું. જેના પક્ષમાં ૩૮૯ જ્યારે વિરુદ્ધમાં ૧૫ મત પડયા હતા. તેને વધુ વિચારણા માટે સેનેટમાં મોકલાયું હતું.
પરંતુ સેનેટની જ્યુડીશીયરી કમિટીમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ચક ગ્રેસ્લીએ આ બિલને અટકાવી દીધું છે. તેઓ એચ-૧ બી વિઝાના કાયદાઓમાં પરિવર્તન માટે પણ જંગ ખેડી રહ્યા છે તેમનું આ ખરડા સંદર્ભે મંતવ્ય છે કે આ બિલ અમેરિકનોના હિતના રક્ષણ માટે યોગ્ય નથી.
ચક ગ્રેસ્લીનું કહેવું છે કે તેમને આ બિલની ભવિષ્ય પર થનારી અસર અંગે ચિંતા છે તેથી આ બિલ પર અટકાયત મુકવા માટે હું પ્રયાસ કર છું. આ બિલને કારણે ભવિષ્યમાં વિદેશથી આવનારા લોકોના પ્રવાહ અને તેને કારણે સર્જાનારી સ્થિતિની મને ચિંતા છે. અત્યારે અમેરિકામાં વિક્રમ બેકારી છે તેવે સમયે ઉંચી આવડતવાળા વ્યવસાયોમાં નોકરી મેળવવા પ્રયાસ કરતા અમેરિકનોના હિતની આનાથી કોઈ રક્ષા થઈ શકશે નહીં તેમ કહી તેમણે બિલને અટકાવ્યું છે.
જો કે આ બિલમાં હસ્તાક્ષર થયા હોત તો તેનાથી દરેક દેશમાંથી અમેરિકા જવા માંગતા લોકોની સંખ્યામાં વધારો કરી શકાયો હતો. એટલું જ નહીં પણ પરિવાર આધારિત વિઝાના પ્રમાણમાં પણ વધારો કરી શકાયો હોત. અત્યારપર્યંત નોકરી આધારિત વિઝાનું પ્રમાણ દેશદીઠ (પર કન્ટ્રી) ૭ ટકા હતું જે વધારીને બમણા કરતા પણ વધારે ૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ હતો. તેનું પરિણામ એ આવશે લાયક ભારતીયોને હવે ગ્રીનકાર્ડ માટે રાહ જોવી પડશે. ઘણા બનાવોમાંથી આ ગાળો ૭૦ વર્ષ સુધી રાહ જોવી પડી હોય તેવો પણ બની રહ્યો છે. વર્તમાન કાયદા હેઠળ ૭૦ વર્ષે ગ્રીનકાર્ડ મળ્યાના બનાવો પણ નોંધાયા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved