Last Update : 08-Dec-2011,Thursday
 
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
 
'દ' વિન્સી કોડ' ઉકેલાયાનો દાવો

''પહેલાં મેં સિંહનું માથું જોયું, પછી બફેલો જોતાં બોલી ઊઠયો, ''ઑહ ગૉડ' ઃ રૉન પીસીરિલ્લો
લંડન, તા. ૭
અમેરિકા સ્થિત એક ચિત્રકારે, યુરોપના રીનેસાં અને રિફર્મેશન યુગના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દ' વિન્સીએ રચેલો 'ઝૂ-કોડ' ઉકેલ્યો છે અને આ સાથે તે મહાન ચિત્રકારનાં વિશ્વ-પ્રસિધ્ધ ચિત્ર 'મોના લીસા'માં રહેલાં ગુપ્ત પ્રાણીઓનું ૫૦૦ વર્ષ જૂનું રહસ્ય પણ છતું કર્યું છે.
ન્યૂયોર્ક સ્થિત એક એમેચ્યોર ઑઈલ-પેઇન્ટર અને ગ્રાફિક ડીઝાઈનર, રૉન પીસીરીલ્લો માને છે કે, તે ચિત્રમાં જમણી બાજુએ ઉપરમાં એક સિંહ રહેલો છે, જ્યારે ડાબી બાજુ (ઉપરમાં) એક 'એપ' રહેલો છે, બફેલો (પાડો) જમણી બાજુ નીચેની તરફ દેખાય છે.
આ માહિતી આપતાં ડેઈલી-મેઈલ જણાવે છે કે, આ મહાન કલાકાર, લિયોનાર્ડો દ' વીન્સીએ આપેલી શ્રેણીબદ્ધ સૂચનાઓને પગલે, ૧૫૧૯માં દોરવામાં આવેલા આ ચિત્રનું રહસ્ય તે જાણી શક્યો છે.
આ પિસીરીલ્લોનો એવો પણ દાવો છે કે, ''જ્યારે મેં તે ચિત્રને ડાબી બાજુએ ૪૫ અંશના ખૂણાથી જોયું ત્યારે, સૌથી પહેલાં તેમાં છૂપાયેલું સિંહનું માથું સ્પષ્ટ થયું, પછી નીચેની તરફ જોતાં હું બોલી ઊઠયો ઃ 'ઑહ માય ગૉડ.' નીચેની બાજુએ પાડો દેખાતો હતો. આ સાથે મને થયું કે હું કૈંક અદ્ભુત શોધ કરી રહ્યો છું. વાસ્તવમાં હું તે જ શોધતો હતો.''
''આ ઉપરાંત, દ' વિન્સીની જર્નલ્સમાં આપેલી સૂચનાઓ પ્રમાણે જોતાં, તે ચિત્રમાં મને મગર કે વિશાળ સર્પ પણ દેખાયો.''
પિસીરિલ્લોએ, આ અંગે સમજણ આપતાં કહ્યું હતું કે, ૪૫ અંશ ઉપરથી જોતાં પ્રકાશનો વધુમાં વધુ લાભ લઈ શકાય છે અને તેમાં 'પરાવર્તિત-પ્રકાશ' (લાઈટ-રિફ્લેક્શન)ની માત્રા તદ્દન ઓછી હોય છે. દ'વિન્સીની જર્નલ્સમાં જે ડાયાગ્રામ આ વાસ્તવિકતા સમજાવે છે, તેને પીસીરીલ્લોએ 'ડી-પોઈન્ટ' તેવું નામ આપ્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved