Last Update : 08-Dec-2011,Thursday
 
મહાપાલિકામાં આસિ.કમિશનરની ભરતી પ્રક્રિયા શંકાજનક રીતે રદ
 
ક્લાસ-૧ અધિકારીની ભરતીમાં પણ લોલંલોલ

રાજકોટ,બુધવાર
રાજકોટ મહાપાલિકામાં દોઢેક વર્ષ પહેલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી આસિ.કમિશનરની પાંચ જગ્યા ભરવા માટે 'સ્પીપા' મારફત લેખિત પરીક્ષા લઈને કરાયેલી સમગ્ર પ્રક્રિયા કોઈ સ્પષ્ટ કારણ વગર રદને નવેસરથી ભરતીની પ્રક્રિયા હાથ ધરાતા આ માટેનું છુપુ કારણ અગાઉની ભરતીમાં મળતિયા-માનીતા રહી ગયા હોય તેમને તક આપવા ફરીવાર પ્રક્રિયા થઈ રહ્યાની શંકા જનમાનસમાં જન્મી છે.
મળતિયાને ઘુસાડવા નવેસરથી પ્રક્રિયા થઈ રહ્યાની અને પ્રજાના કામ માટે પુરતો સ્ટાફ છતાં રાજકીય નાટકો માટે ભરતીની ચર્ચા
મહાપાલિકાના અમુક અફ્સરો આવી ગરબડ કરવા ટેવાયેલા છે અને તેની કેટલીક વિગતો ઓનરેકર્ડ પણ મળે છે. અગાઉ સ્નાનાગાર સંચાલકો માટે ભરતી પ્રક્રિયા વિધિવત્ રીતે નિયમોનુસાર કરવામાં આવી હતી. પણ પરીક્ષાનું પરિણામ જાણી ચૂકેલા ભ્રષ્ટ અફ્સરોએ આ વાત લીક કરી દેતા અને નેતાઓના માનીતા તેમાં પસંદ થતા નહીં હોવાની ચર્ચા વચ્ચે આ પ્રક્રિયાને સ્ટોપ કરી દેવાઈ હતી જે ચાર વર્ષથી હજુ અટકેલી છે. તાજેતરમાં મેલેરિયા વિભાગમાં ભાજપના કાર્યકરના પુત્રની ભરતીએ ચર્ચા જગાવી હતી.
આ સ્થિતિમાં હવે આસિ.કમિશનરની અગાઉની ભરતી પ્રક્રિયાને સ્પષ્ટ કારણ વગર નેવે મુકીને નવેસરથી જગ્યા ભરવા તજવીજ હાથ ધરાઈ છે જેમાં ગ્રેજ્યુએટ અને ૭ વર્ષનો મ્યુનિ.કામનો કોઈ પણ અનુભવ અથવા એમ.બી.એ.ફ્રેશ પાસે તા.૧૯ ડિસેમ્બર સુધી અરજી મંગાઈ છે. સવાલ એ છે કે મહાપાલિકામાં સ્ટાફ પુરતો છે અને જે છે તેનું આઉટપૂટ જાહેર કરાતું નથી. છતાં આ ભરતી પ્રજાલક્ષી કામો માટે નહીં પણ સરકાર દ્વારા નિતનવા કાર્યક્રમો સફળ બનાવવાના નામે થઈ રહ્યાનું પણ ચર્ચાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved