Last Update : 08-Dec-2011,Thursday
 
૬૦ સરપંચો, ૪૬૦ સભ્યોના ભાવિનો ફેંસલો ૬પ૦ર૬ મતદારોના હાથમાં
 

મુંદરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં
ભુજ,મંગળવાર
માંડવી તાલુકાની ૬૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૯૯ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા માટે અંદાજે પ૦૦ કર્મચારીઓ ફરજ બજાવશે. ૬૦ સરપંચો તથા ૪૬૦ સદસ્યો મળી કુલ પર૦ લોકોને ચૂંટવા ૬પ૦ર૬ મતદારો પોતાનો ફેંસલો આપશે.
૯૯ મતદાન મથકો ઉપર યોજાનારા મતદાન માટે અંદાજે પ૦૦ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે
તાલુકાની ૭૪માંથી ૬૦ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય તા.ર૯ ડિસેમ્બરના યોજાનાર ૬૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રાંત કચેરી દ્વારા તડામાર તૈયારી શરશૃ કરી દેવામાં આવી છે. ૬૦ સરપંચ પદમાંથીછ સામાન્ય બેઠકની સંખ્યા ૩૦ની છે. જ્યારે મહિલા અનામત ૧૮ સામાન્ય સ્ત્રી ર. અનુ.જાતિ ર સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ ગણી કુલ રર સરપંચપદની બેઠકો મહિલા અનામત માટે નવા રોટેશન મુજબ ફાળવવામાં આવી છે. તથા અનુ.જાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાતવર્ગ માટે ચાર ચાર મળી કુલ ૮ બેઠકો અનામત રહેશે. આમ ૬૦માંથી ૩૦ સામાન્ય અને ૩૦ અનામત બેઠકો પરથી સરપંચ ચૂંટાશે.
ગ્રામ પંચાયતના સભ્યોની વાત કરીએ તો કુલ સભ્ય સંખ્યા ૪૬૦ની છે જેમાંથી ર૪૮ બેઠકો સામાન્ય છે. જ્યારે મહિલાઓ માટે સામાન્ય ૯૮, અનુ.જાતિ-ર૪ તથા સા.શૈ.પછાત વર્ગની ૧પ મળી કુલ ૧૩૭ બેઠકો અનામત છે. તેવી જ રીતે અનુ.જાતિ માટે ૩૭ અનુ.જનજાતિ ૧ તથા સા.શૈ.પછાતવર્ગ માટે ૩૭ બેઠકો મળી કુલ ૭પ બેઠકો અનામત રહેશે.
૬૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન માટે કુલ ૯૯ મતદાન મથકો રહેશે તેમજ મતપેટીની સંખ્યા ૧૧૦ની રહેશે. ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા ૧પ તેમજ મતદાન મથક દીઠ પાંચ લેખે કુલ ૪૯પ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે તે સિવાય પોલીસ બંદોબસ્ત અલગ.
માંડવી તાલુકાની સહુથી મોટી ગ્રામ પંચાયત બિદડા તથા ગઢશીશા છે. ૧૭ વોર્ડ છે ૧૩ વોર્ડ વાળી પંચાયત ગુંદિયાણી તથા ૧૧ વોર્ડ વાળી પંચાયત મોટીરાયણ તથા મસ્ક છે ૯ વોર્ડ વાળી પંચાયત તલવાણા, ગોધરા અને રામપર છે. બાકીની પર પંચાયતોમાં વોર્ડ સંખ્યા ૭ ની છે.
ચૂંટણી શાખાના નાયબ મામલતદાર કે.આર.વૈદ્યના જણાવ્યા મુજબ ૬૦ ગ્રામ પંચાયતોમાં કુલ મતદારોની સંખ્યા ૬પ૦ર૬ છે જેમાંથી પ્રમુખ મતદારો ૩૩૪ર૭ અને મહિલા મતદારો ૩૧પ૯૯ છે.
આમ તા.ર૯ના રોજ ૬પ૦ર૬ મતદારો પોતાના ફેંસલા દ્વારા ૬૦ સરપંચ અને ૪૬૦ સભ્યો મળી પર૦ લોકોને પોતાના અધિકારી તરીકે પસંદ કરશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved