Last Update : 08-Dec-2011,Thursday
 
કણજરી-મહેમદાવાદની બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
 
નડિયાદ, તા. ૭
ખેડા જિલ્લાના કણજરી (તા. નડિયાદ)ના નગર પાલિકાના વોર્ડ નં. ૭ તથા મહેમદાવાદ નગર પાલિકાના વોર્ડનં. ૨ની પેટાચુંટણીમાં કોગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. બંને સ્થળોએ બુધવારે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈછે.
મહેમદાવાદમાં અઝીઝ અહેમદ મલેક કણજરીમાં ચંદુભાઈ પરમાર જીત્યા
કણજરી પાલિકાના વોર્ડનં. ૭ની તાજેતરમાં રવિવારે યોજાયેલી પેટા ચુંટણીની બુધવારે ગામની મહત્મા ગાંધી વિદ્યાલયમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પછાત વર્ગની આ અનામત બેન્ક પર કોગ્રેસના ચંદુભાઈ ધુળાભાઈ પરમારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી એવા ભાજપના રમેશભાઈ દેસાઈભાઈ પરમાર ને ૧૨૦ મતે પરાજય આપ્ય ો છે. આ બેઠક પર એક અપક્ષ સહિત કુલ ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.
જ્યારે મહેમદાવાદ પાલિકાના વોર્ડનં. ૭ની પેટાચૂંટણીની મતગણતરી બુધવારે સવારે પાલિકાના કોમ્યુનિટી હોલમાં હાથ ધરાઈ હતી. બિન અનાવત એવી બેઠક પર અગાઉ કાઉન્સિલર મકસુદભાઈ મલેકના સગાભાઈ અને કોગ્રેસના ઉમેદવાર અઝીઝઅહેમદ નજીર અહેમદ મલેકનો ૭ ૮૩ મતે વિજ્ય થયો છે. તેમના અઝીઝ અહેમદને ૧૩૨૩ જ્યારે તેમના હરીફ એવા ભાજપની ૫૪૦ મત મળ્યા હતા.
આમ ખેડા જિલ્લામાં પાલિકાની પેટા ચુંટણીમાં બંને બેઠકો પર કોગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved