Last Update : 08-Dec-2011,Thursday
 
વોર્ડ નંબર ૨૨ની મહિલા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
 
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.૨૨ની મહિલા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તેની બેઠક જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ભાળેએ તેમના હરિફ કોંગ્રેસના પારૃલ પટેલને ૩૩૬૫ મતે હાર આપી હતી. તા.૪ના રોજ યોજાયેલી પેટા ચૂંટણીનું ૩૪.૮૨ ટકામતદાન થયું હતુ. જેનીઆજ રોજ મતગણતરી થતાં ભાજપના ઉમેદવારનો વિજય થતાં ભાજપે વાજતે ગાજતે વિજય રેલી કાઢી હતી.
ભાજપે કોંગ્રેસને ૩૩૬૫ મતે હાર આપી બેઠક જાળવી રાખી ઃ ભાજપનો વિજયોત્સવ
વોર્ડ નં.૨૨માં ભાજપના ગત ચૂંટણીમાં ચૂંટાયેલા મહિલા ઉમેદવાર સ્મિતાબેન પટેલ મ્યુનિ.કોર્પોરેશનની સમગ્ર સભામાં સતત છ મહિના સુધી ગેરહાજર રહેતા તેઓ સભ્યપદેથી ગેરલાયક ઠરતા આ પેટા ચૂંટણી યોજાઇ હતી. ગઇ ચૂંટણીમાં ભાજપના આ ઉમેદવાર ૩૪૧૪ મતે વિજયી બન્યા હતા. જ્યારે આ વખતે ભાજપના ઉમેદવાર સ્મૃતિભાવે ૩૩૬૫ મતે વિજયી બન્યાં છે. સ્મૃતિ ભાવેને ૭૭૬૯ અને તેમના હરિફ પારૃલ પટેલને ૪૪૦૪ મત મળ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવાર કામિની દેસાઇને ૫૪૯ અને મહાગુજરાત જનતા પાર્ટીના પ્લુતિશાહને ૨૪૯ મત પ્રાપ્ત થયા હતા.
આમ, ભાજપે આ બેઠક જાળવી રાખી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું સંખ્યાબળ ૬૪ અકબંધ રહ્યું છે. જયારે કોંગ્રેસનું સંખ્યાબળ ૧૧ છે.
ભાજપના ઉમેદવાર વિજયી બન્યા બાદ ભવન્સ સ્કુલ પાસેથી વાજતે ગાજતે વિજય સરઘસ નિકળ્યું હતુ. જે માંજલપુર ગામમાં ફરીને પક્ષના કાર્યાલય ખાતે આવ્યું હતુ. ભાજપના ટેકેદારોએ ડીજેના સથવારે ધૂમધડાકા ભેર વિજયોત્સવ મનાવ્યો હતો.
વોર્ડ નં.૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ભાવે ૩૩૬૫ મતે વિજયી બન્યા બાદ હવે તેમનું નામ સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ થવા જશે. ગેઝેટમાં તેમનું નામ પ્રસિધ્ધ થાય એપછી જ તેઓ કોર્પોરેટર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રવેશ મેળવી શકસે. અને સમગ્ર સભામાં હાજરી આપી શકશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved