Last Update : 08-Dec-2011,Thursday
 
શિયાળો-ચોમાસાના દિવસો ઘટતા ગયા ગરમીના દિવસો વધતા ગયા
 
 
ગ્લોબલ વોર્મિંગના લીધે

ઠંડી પડતી નથી તેથી શિયાળું પાકને અસર ગરમ વસ્ત્રોની ખરીદીમાં ગરમીને બદલે ઠંડી
ભાવનગર, બુધવાર
શિયાળાનું આગમન છતાં શહેરના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ઘટાડો નથી. દિવસ દરમ્યાન ૩૧થી૩૨ ડીગ્રી તાપમાન રહેતા લોકો બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ કરી રહ્યા છે. વર્ષ દરમ્યાન ગરમીના દિવસોની સંખ્યા વધતી જાય છે.
સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકતી ઠંડી પડતી હોય છે તેના બદલે આકરો તાપ પડવા લાગ્યો
શહેરમાં શિયાળાનો અનુભવ હજુ લોકોને થતો નથી. તાપમાન ઉંચુ રહેતા બપોરના સમયે ઉનાળા જેવો આકરો તાપ પડે છે. એટલું જ નહિ બપોરના સમયે પંખા એ.સી. વગેરે ચાલુ કરવા પડે છે. સાંજના પાંચ વાગ્યા સુધી આકરો તાપ પડવા લાગ્યો છે. જ્યારે રાત્રિના થોડીક ઠંડી અનુભવાય છે. આમ છતાં હજુ એવી ઠંડી નથી પડતી કે લોકોને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો પડે.
ઠંડી પડતી નથી તેથી ગરમ વસ્ત્રોના વિક્રેતાઓને પણ ટાઢી ઘરાકી છે. હજુ જોઈએ તેવી ડિમાન્ડ નીકળી નથી. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. નગરજનો મોટી સંખ્યામાં સવારે બગીચા તથા સર્કલમાં કસરત કરવા માટે જવા લાગ્યા છે તો તંદુરસ્તી માટેના જુદા જુદા ઉકાળા અને રસનું પણ સેવન કરતા નજરે પડે છે.
સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડતી હોય છે તેના બદલે હજુ ઉનાળા જેવી ગરમી અને સહન ન થાય તેવો તાપ પડે છે. ઠંડી જામતી નથી તેથી ઘઉં, શાકભાજી, ફળો વગેરે પાકો ઉપર પણ અસર વર્તાય છે. ઉપરાંત શિયાળુ પાક ગણાતા જીરૃ, વરિયાળી તથા ઈસબગુલના પાક ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બજારમાં શિયાળુને અનુલક્ષીને તલસાની તથા ફળોનું આગમન થઈ ગયું છે. પરંતુ હજુ જોઈએ તેવી ઘરાકી જામતી નથી.
કાશ્મીર પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ પલટાતા અને પારો માઈનસ ડીગ્રી નીચે જતા આગામી દિવસોમાં ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી પડવાની આગાહી ઋતુશાસ્ત્રીઓએ કરી છે. ગ્લોબલ વોર્મીંગની અસરને લીધે છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું કરવામાં આવે તો ચોમાસું ટૂંકુ થતુંજાય છે તેમાંય વરસાદના દિવસો ઘટતા જાય છે. જ્યારે શિયાળાની અવધિ પણ ટુકી થતી જાય છે અને લગભગ અત્યારે ફેબુ્રઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી પડવી શરૃ થાય છે તે છેક જુલાઈના પહેલા બીજા સપ્તાહ સુધી ચાલુ રહે છે. આમ પૃથ્વી પરનું તાપમાન અને તાપમાનનો સમયગાળો લંબાતો જાય છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved