Last Update : 08-Dec-2011,Thursday
 
દામનગરને ચોખ્ખુ રાખવા નગરપાલિકા દ્વારા કરાયેલ જાહેરાતનું સુરસુરીયું
 
 
દામનગર, તા.૭
દામનગરને ચોખ્ખુ રાખવા નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર પર દંડ કરાશે તેવી જાહેરાતો કરાયા બાદ આજે ખુદ તંત્ર જ આરોગ્ય પ્રશ્ને જાગૃત નથી ત્યારે અન્ય પર પગલા કઇ રીતે લેશે. કરાયેલ જાહેરાતનું રીતસર સુરસુરીયું થઇ ગયું છે અને ગંદકીના થર દિવસે દિવસે વધી રહ્યાં છે.
કચરાના પ્રશ્ને ખુદ તંત્ર દ્વારા શાળા પાસે પેટી મુકી આરોગ્ય સામે ખતરો ઉભો કરાયો છે ત્યારે પગલા લેવા તો દુરની વાત છે
દામનગર નગરપાલિકામાં નવી બોડી ઘડીયાળનાં બેનર નીચે સતા પર આવ્યા પછી મોટી મોટી જાહેરાત કરીને લોકોને ભરમાવ્યા હતાં. ચૂંટણી સમયે આગેવાની લેનાર આગેવાનો સ્થાનિક પ્રશ્નો પરત્વે મૌન થઇ ગયા છે. સત્તાધિશોએ પત્રીકાઓ છપાવી આખ્ખા ગામમાં વેંચી હતી કે કચરો જાહેરમાં ફેંકનારને દંડ કરવામાં આવશે. નાગરિકોને એવું લાગતુ હતું કે પત્રીકામાં છપાયેલ અપીલની અસર થશે પણ એવું કાઇ થયું નહિ ને જાહેરમાં બજારોમાં કચરો ફેંકાય છે. કચરો ફેંકનાર સામે નથી પગલા લેવાતા કે નથી દંડ કરાતો.
મોટે ઉપાડે પત્રીકા છપાવીને થયું સુરસુરીયું. અરે ખુદ તંત્રએ જ દામનગર તાલુકા શાળા નં.-૧ દરવાજા પાસે બાળકોના અને લોકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થાય તે રીતે મોટી કચરા પેટી મુકી છે. પ્રશ્ન ઇ થાય છે કે તંત્ર લોકોના આરોગ્યની સુખાકારી માટે હોય કે રોગચાળો ફેલાવવા માટે ? લોકો સ્વયંશિસ્ત જાળવે તે પણ અત્યંત જરૃરી છે પરંતુ તંત્ર દ્વારા કે જે આ નિયમોનું પાલન કરાવનાર છે તેજ નિયમો વિરૃધ્ધ વર્તે ત્યારે સ્થિતિ શું સર્જાય લોકોના આરોગ્યને લઇ સતાધારી પક્ષ દ્વારા પોતે પ્રથમ સુધરી અને સમાજને સુધારવાની નેમ કરવી જોઇએ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved