Last Update : 08-Dec-2011,Thursday
 
ગઢડા નગરપાલિકા સામેના પ્રતિક ઉપવાસ લેખીત બાહેધરી મળતા સમેટાયા
 
 
ગઢડા, તા.૭
ગઢડા નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ લોકોના કામોનું લોકાર્પણ કરવામાં પેટમાં દુઃખતું હોય અને બાકીના પડતર કામો કરવામાં પણ રાજનીતિ મળી હોય લોકોએ ઉપવાસ આદર્યા જ્યારે માંડ ઉંઘ ઉડી હોય તેમ લેખીત બાહેધરી આપી છે. જેથી હાલ પૂરતા ઉપવાસ સમેટાયા છે.
વિકાસ અને લોકાર્પણના મુદ્દે આવેલી એક મહિનાની મુદ્દતમાં તંત્ર કામ કરે તો સારૃ
ગઢડા (સ્વામીના) મુકામે નગરપાલિકા દ્વારા પ્રજા હિતના વિકાસ કાર્યો ઠપ્પ કરી દેવામાં આવતા તેમજ બે વર્ષ જેટલા સમય ગાળાથી કરોડો રૃપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ત્રણ ટાંકીઓ તથા નવી પાઇપલાઇન યોજના ટેન્ડર મોકલવા અંગે આંતરિક વિખવાદના કારણે પેન્ડીંગ રહેતા લીગલ રાઇટ્સ કોન્સેસ સ્કવોડ દ્વારા આવેદનપત્ર પાઠવી પ્રતિક ઉપવાસો કરવામાં આવેલ. આ આંદોલન પ્રજાહિતના કાર્યોને વેગવંતુ બનાવવા માટે હાથ ધરવામાં આવતા ચાર દિવસના પ્રતિક ઉપવાસ બાદ ભાજપ શાસિત નગરપાલિકા મુદ્દે અગ્રણીઓ અને અધિકારીઓ દ્વારા નાગરીકોની લડત મુદ્દે ગંભીર ચિંતન કરતા વિકાસ કાર્યો ઠપ્પ થવા મુદ્દે પ્રાથમિક દ્રષ્ટીએ નગરપાલિકાનાં કારોબારી ચેરમેનની ખાલી પડેલ જગ્યા ઉપર યુવાન નગરસેવક કિશોરભાઇ વેલાણીની નિમણુંક કરવામાં આવેલ છે. ઉપરાંત લીગલ કમીટીના સભ્યો-ભાજપ અગ્રણીઓ, ચૂંટાયેલા સદસ્યો, નગરપાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસરની ઉપસ્થિતિમાં શહેરના વિકાસ કાર્યો પૂર્ણ થયેલા હોય તે લોકાર્પણ કરવા તથા નવા આયોજનો કરવાની કામગીરી ટેન્ડર વિગેરે ટેકનીકલ કામગીરીની પૂર્ણતા કરી આગામી એક માસમાં પૂર્ણ કરવા લેખિત બાંહેધરી આપવામાં આવતા આ આંદોલનનો સુખદ અંત આવવા પોલ છે.
પરંતુ એકવાત તો ચોક્કસ છે, લોકોએ બેસાડેલા પ્રતિનિધિ જ્યારે સત્તા પર આવે છે ત્યારે લોકોની સુખાકારી સુવિધાનું સ્વયં ધ્યાન રાખવાને બદલે સુવિધા અને લોકાર્પણ માટે ઉપવાસ કરવા પડે તે દયનીય બાબત જણાય છે. ભ્રષ્ટ અધિકારીઓનું તંત્ર સુધરે તો સારૃ. એક મહિનાની મુદ્દત અપાઇ છે જ્યારે આ એક મહિનામાં તમામ કામોને બહાલી સાથે નિષ્ઠાથી કરે ત્યારે જ સાચા લોક હિતેચ્છુ કહેવાશે. અન્યથા પથ્થર ઉપર પાણી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved