Last Update : 08-Dec-2011,Thursday
 
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત

 

કોલસાની કિંમત વધતા આયાત ડયુટી ઘટાડવા વીજ મંત્રાલયની માગ

નવી દિલ્હી, બુધવાર
ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોએ રક્ષણાત્મક નીતિ અપનાવી હોવાથી કોલસાના પુરવઠાની સ્થિતિ તંગ બની છે. વીજળી ઉત્પાદક કંપનીઓએ કોલસો ખરીદવા માટે વધારે ભાવ ચુકવવા પડશે. પરિણામે, તેની અસરને અંતિમ વપરાશકાર ઉપર ઢોળવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે તો તેના પરિણામે વપરાશકારે વીજળીની ઊંચી કિંમત ચુકવવી પડશે તેમ મનાય છે.પરિસ્થિતિને અનુલક્ષીને આયાતી કોલસા પરની કસ્ટમ ડયુટીને ઘટાડવાની માગણી વીજ મંત્રાલયે કરી છે.
ભાવો ઉંચા રહેશે અને પુરવઠાની સ્થિતિ તંગ રહેશે તો વપરાશકારોએ વધારે કિંમત ચુકવવી પડશે
કુદરતી સ્ત્રોતથી સંપન્ન એવા ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા બે રાજ્યએ તેમની હદમાં આવતા પાવર પ્રોજેક્ટ પાસેથી સસ્તા દરે વીજળી મેળવવાના આશયથી કોલસાનો પુરવઠો ઘટાડયો છે. આને પરિણામે દેશના અન્ય ભાગના ગ્રાહકોએ વીજળીના વધારે ભાવ ચુકવવા પડે તેમ બનશે.
આ રાજ્યોએ તેમની એનર્જી પોલિસીમાં રાજ્યની જરૃરિયાતો સંતોષાય તે પછી જ વધારાની વીજળી અન્ય રાજ્યોને ઉત્પાદકો વેચી શકશે તેમ નક્કી કર્યુ છે. આ બાબતે કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરે તેમ વીજવિભાગના ટોચના નિયામક સીઈઆરસએ માગ કરી છે. બીજીતરફ, આયાત કરવામાં આવતો કોલસો મોંઘો પડતો હોવાથી તેની ઉપરની આયાત ડયુટીને ઘટાડવામાં આવે અથવા તો સદંતર નાબૂદ કરવામાં તેવી માગણી વીજ મંત્રાલયે કરી છે. ભારતમાં મોટેભાગે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાથી કોલસાની આયાત કરવામાં આવે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતું કે આ મામલે તેઓ આયોજન પંચનો ટેકો પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં છે. વીજપ્રધાન સુશિલ કુમાર શિંદેએ એવા નિર્દેશ આપ્યા હતા કે આયાતી કોલસાના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને તેના બીજા ઉપાયો વિષે વિચારણા કરાશે. અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ સહિત આયાતી કોલસા આધારિત અને આકાર પામી રહેલા નવા પ્રોજક્ટના ડેવલોપર્સને કોલસાના ભાવ વધારાથી ચિંતા થઈ થઈ છે. અત્યારે આયાતી કોલસા ઉપર પાંચ ટકા લેખે કસ્ટમ ડયુટી લેવાય છ. ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા કોલસાના મુખ્ય નિકાસકારોએ તેમની ભાવ નીતિ બદલી હોવાથી તાજેતરમાં કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળી ગયાં છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved