Last Update : 07-Dec-2011, Wednesday
 

કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

- NIDમાં આજે ૩૨મો કોન્વોકેશન સમારોહ યોજાયો. ફાઇનલ યર સ્ટુડન્ટસ માટે કોલેજને અલવિદા કરવાનો સમય અંતે આવી જ ગયો ત્યારે ૨૩૨ પૈકી કેટલાક ગુજરાતી સ્ટુડન્ટસનું હવે પછીનું ધ્યેય શું છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે.

અત્યારસુધી એનઆઈડી કે આઈઆઈએમના કોન્વોકેશનમાં ગુજરાતી વિદ્યાથીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોન્વોકેશન દરમ્યાન કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા.
ગ્રાફિક ડિઝાઇનની સ્ટુડન્ટ નેહા શ્રીમાળી કહે છે, મેચ્યોર સ્ટુડન્ટસ કોઈ પણ વાતાવરણ વચ્ચે એડજેસ્ટ થઇને પોતાનું ડેવલપમેન્ટ કરી શકે છે. આજે ડિગ્રી મેળવ્યા પછી મારે હવે ડિઝાઇન ટિચીંગમાં આગળ વધવું છે. મારો શૈંઘનો અનુભવ મને લાઇફમાં પણ ઉપયોગી થઇ પડશે. આટલા વર્ષના અનુભવ પરથી હું એટલું તો ચોક્કસ કહી શકું છું કે આપણે ફાસ્ટ લર્નિંગ પોસેસ વચ્ચે ટકી રહીને આગળ વધવું હોય તો કોમ્યુનિકેશન ગેપ ન રહે તે જોઈને કિલયર કોન્સેપ્ટ સાથે આગળ વધી શકાય છે.
હું આપણું કલ્ચર આગળ વધે તે રીતે આ ફિલ્ડમાં આગળ વધવા માંગું છું. ટિવંકલ પટેલ કહે છે, ત્રણ વર્ષના અનુભવને અંતે ઇન્ડિયન ઇકોનોમીને ધ્યાનમાં રાખીને કામ કરવા માગું છું. ક્રાફટમેન સાથે કામ કરવું તેમજ તેના વડે માર્કેટ પ્રોવાઇડ કરવા માગું છું. બંને તરફથી ભિન્ન-ભિન્ન સિચ્યુએશન રહે તો જ વિકાસની ખરી વ્યાખ્યા સાર્થક થઇ શકે છે. તે સાથે જ આપણું કલ્ચર જાળવવું તે પણ આપણી ફરજ છે. ડિઝાઇન ફિલ્ડમાં વેસ્ટર્ન કલ્ચર નહીં પણ ઇન્ડિયન કલ્ચર જોવા મળે તેવા મારા પ્રયાસો રહેશે.
જાનકી પટેલ કહે છે કે હુંભારતીય કલ્ચરની ડિઝાઈનને ગ્લોબલ લેવલે લઈ જવા માગે છે. આ સાથે જ આપણાં ગુજરાતી કારીગરોને રોજી રોટી મળે તે પ્રમાણેની ડિઝાઈનીંગ કંપની દ્વારા કંઈક ઓફબીટ કરવા માગું છું.મોટા ભાગના વિદ્યાર્થીઓએ એનઆઈડીમાં પોતાની ફેકલ્ટી સાથે દિવસ રાત કામ કરીને નવી નવી ડિઝાઈન્સ પર, એડવર્ટાઈઝીંગ સ્ટ્રેટેજી પર કે ડોક્યુમેન્ટરી અને કોમર્શિયલ ફિલ્મોમાં સતત કામ કરીને ટસર સિલ્કની સાડી અને કુર્તા પાઈજામાં પહેરીને સિધ્ધહસ્ત બન્યા હતા.
આ વર્ષે એનઆઈડીમાં જોડાયેલા સ્ટુડન્ટસમાં સ્વતંત્ર રીતે કામ કરવાનો ઝૂકાવ વધુ જોવા મળ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved