Last Update : 07-Dec-2011, Wednesday
 
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ

- કોલેજ સ્ટુડન્ટસ હવે વિક એન્ડ પાર્ટી કલ્ચરને બદલે ભારતના મહાન વ્યક્તિત્વનાં પાત્રોને સ્ટેજ પર જીવંત કરે છે. હમણાં જ જે.જી. કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય 'એકલા ચલો રે' ડ્રામા સ્વરૃપે રજૂ થયું હતું.

કોલેજ સ્ટુડન્ટસ વિક એન્ડમાં માત્ર પાર્ટી કે પિકનિક જ કરે છે તેવું નથી. અમદાવાદની કેટલીક કૉલેજો હવે ભારતીય કલ્ચરને જીવંત રાખવા માટે વિક એન્ડમાં કેમ્પસમાં જ ભારતમાં મહાન વ્યક્તિત્વ ગણાતી હસ્તીઓના જીવનચરિત્રો ઉપર પણ અલગ અલગ એક્ટિવિટી કરે છે. હમણાં જ એશિયા કેમ્પસની જે.જી. કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે 'પ્રબુદ્ધ' ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રવીન્દ્રનાથ ટાગોરે લખેલા કાવ્ય 'એકલા ચલો રે' પર એક રસપ્રદ નાટકનું આયોજન થયું હતું.
કોલેજ સ્ટુડન્ટસમાં સેલ્ફ પાવર વધ તે હેતુસર આ ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ સૌરભ ચોક્સી કહે છે કે, અત્યારે શિક્ષણનું સ્તર ઉપર આવે તે માટે ચોક્કસ પ્રયાસો થાય છે પણ હજુ તેના નક્કર પરિણામ મળતા નથી ત્યારે તે જમાનામાં રવીન્દ્રનાથ ટાગોરની દીર્ઘદ્રષ્ટિ ખરેખર સલામને પાત્ર છે. ત્યારે તેમનામાં ગજબનું વિઝન હતું તેમ કહી શકાય.'એકલા ચલો રે' ડ્રામા સ્ટુડન્ટસ માટે પ્રેરણાત્મક સાબિત થયું હતું. રોનક શાહ કહે છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારી જાતને કેવી રીતે ટેકલ કરો છો તે ઇમ્પોર્ટન્ટ છે એશિયા કેમ્પસમાં સ્ટેજ પર આ લાઇવ જોવા મળ્યું. ૧૮ જેટલા કલાકારોએ એક કલાક સુધી ઉપસ્થિત નાટય પ્રેમીઓને જકડી રાખ્યા હતા તેમાં પણ આર્ટિસ્ટ કનુભાઈએ રવીન્દ્રનાથ ટાગોરનો રોલ ખરેખર સુંદર રીતે ભજવ્યો હતો. અંતે તો આપણે એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ તે આ ડ્રામાનો મુખ્ય સાર હતો. જો કોઈ તારી હાંક સુણીને ના આવે તો એકલા ચાલ... આ વાતમાં સેલ્ફ મેનેજમેન્ટ અને આત્મવિશ્વાસ નીતરે છે. કલાગુરુ ટાગોરના વિચારોમાં સત્ય અને પ્રકૃતિ સીધા જ સર્જનશીલતામાં ઉતરે છે. જે લોકો ટાગોરને અનુસરે છે તેનામાં આપોઆપ સંગીત, શિલ્પ અને લેખન રસપ્રદ રીતે વહેવા લાગે છે. ટાગોર હોલમાં જ વિદ્યાર્થીઓએ ટાગોરને માણ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved