Last Update : 07-Dec-2011, Wednesday
 
 
પોન્ટીંગની પસંદગી મેરિટને આધારે થવી જોઇએઃસ્ટીવ વો

 

મેલબોર્ન,તા.૬
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સિનિયર બેટ્સમેન પોન્ટીંગ પર હવે મોટો સ્કોર કરવાનું દબાણ વધી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ પણ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ ઇલેવનમાં પોન્ટીંગની પસંદગી મેરિટને આધારે થવી જોઇએ, નહીં કે તેના ભૂતકાળના રેકોર્ડ અને દેખાવને આધારે.સ્ટીવ વોના અનુગામી તરીકે પોન્ટીંગે ઓસ્ટ્રેલિયાની ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. જો કે એક સમયે ક્રિકેટ વિશ્વમાં અપરાજીત ટીમ તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા ઓસ્ટ્રેલિયાની હાલત હાલ કફોડી થઇ ગઈ છે. સ્ટીવ વોએ કહ્યું કે, પોન્ટીંગ એક મહાન ખેલાડી છે અને તેની સામે કોઇને પણ શંકા હોઇ જ ન શકે. જો કે તેની મુખ્ય ઓળખ રનના ઢગલા ખડકનારા બેટ્સમેન તરીકેની છે.
ક્રિકેટ ટીમ ગેમ છે, તેમાં મહાન ખેલાડી હોય કે નવો બધાએ પોતાનું સ્થાન જાળવવા માટે સતત સારો દેખાવ કરતાં રહેવું પડે છે.
વોએ એમ પણ ઊમેર્યું કે, મને લાગે છે કે તેનો અનુભવ બહુમુલ્ય છે પણ તેની મૂળભૂત જવાબદારી રન કરવાની છે. જો તે રન ફટકારવાનું શરૃ કરી દે પછી તો તે ધારે ત્યાં સુધી ટીમમાં રમી શકે છે. તે હજુ ફોર્મમાં નથી. સાઉથ આફ્રિકા સામેની બીજી જોહનીસબર્ગ ટેસ્ટમાં તેની બેટિંગમાં મને પહેલાના જેવી ચમક જોવા મળી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved