Last Update : 07-Dec-2011, Wednesday
 
 
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી

 

IOC ના પ્રમુખ જેક્સ રોગે પણ ચિંતા વ્યકત કરી

લાઉસાનો, તા. ૬
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ જેક્સ રોગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને વિનંતી કરી છે કે લંડનમાં આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની કેટલાક ભારતીય એથ્લેટો ધમકી આપી રહ્યા છે તેઓને સમજાવે.
ભોપાલમાં યુનાઇટેડ કાર્બાઈડ કંપનીના પ્લાન્ટમાંથી ગેસ ગળતર (લીકેજ) થતા ૨૫૦૦૦થી વધુના મૃત્યુ થતા વૈશ્વિક હાહાકાર મચી ગયો હતો.
તે પછીના વર્ષોમાં એક લાખથી વધુ અસરગ્રસ્તોને કોઇને કોઇ ખોડખાંપણ બહાર આવી હતી. યુનાઇટેડ કાર્બાઇડ તે પછી ડાઉ કેમિકલે ખરીદી હતી. આગામી ઓલિમ્પિકમાં એક મહત્વના પ્રાયોજક તરીકે આ ડાઉ કેમિકલ કંપની છે.
ભારતમાં રમતના ચાહકો, ખેલાડીઓ અને જુદા જુદી રમતોના એસોસિએશનો પર ભોપાલના પીડિતોને કંપની દ્વારા પુરતુ વળતર કે માનવીય અભિગમ નથી રખાયો તે બાબતને આગળ ધરીને એનજીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવાનો બહિષ્કાર કરવો જોઈએ તેવું દબાણ અને માનસિકતા કેળવાય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ રોગે ભારતના ઓલિમ્પિક એસોસિએશનને ચીમકી આપતા એમ પણ કહ્યું છે કે જો ભારતના ખેલાડીઓ આવું કોઇ બહિષ્કારનું પગલું ભરશે તો તેઓને જ સરવાળે સહન કરવું પડશે. રમતમાં આ રીતનો રંગ ઉમેરવો યોગ્ય નથી તેમ પણ રોગે રોષ વ્યકત કર્યો હતો.
જો કે રોગે ભારતીયોની મનોવેદના માટે જે પણ ઘટના બની હતી તેને યાદ કરીને સહાનુભૂતિ વ્યકત કરી હતી. રોગે કંપની અને તેની જવાબદારી બાબત ટીપ્પણી નહોતી કરી પણ કંપની કાયદાકિય સહકાર આપતી જ હશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી.
કેન્દ્ર સરકારે પણ લંડન ઓલિમ્પિકમાં ડાઉ કેમિકલ પ્રાયોજક હોઇ ખેલાડીઓ અને એસોસિએશનની વેદના તેમજ ત્વરીત પ્રતિક્રિયાને વાજબી ગણી છે.
એક વર્ગ એવો છે કે જે માને છે કે આ બહાને જ ડાઉ કેમિકલ પર વળતર અને કાયદાકીય હૂકમોનું પાલન ઝડપથી થાય તે માટે દબાણ કરી શકાય તેમ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved