Last Update : 07-Dec-2011, Wednesday
 

રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર

 

આ બંને ગોવાના સનર્બન ફેસ્ટિવલમાં હાજરી આપે એવી શક્યતા
મુંબઇ, તા.૬
આ મહિનાના અંતમાં બિપાશા બાસુ અને રાણા દગ્ગુબાટી ગોવાના દરિયાકાંઠા પર હાથના અંકોડા ભેરવી ફરતા જોવા મળે તો નવાઇ પામવાની જરૃર નથી આ 'સારા મિત્રો'એ તેમની પ્રથમ મુલાકાત થઈ હતી એ સ્થાન પર કેટલાક દિવસો પસાર કરવાનું નક્કી કર્યું છે. રોહન સિપ્પીની ફિલ્મ 'દમ મારો દમ'ના ગોવા ખાતેના શૂટિંગ દરમિયાન આ બંને કલાકારો પ્રથમ વાર ફિલ્મના સેટ પર મળ્યા હતા. જાણવા મળ્યા મુજબ રાણા અને બિપાશાએ ૨૭થી ૨૯મી ડિસેમ્બર સુધી ગોવામાં યોજાનારા સનર્બન ફેસ્ટિવલ માટે તેમની ટિકિટો બુક કરાવી દીધી છે.
આ ફેસ્ટિવલના આયોજકોની ટીમના એક સભ્યે જણાવ્યા પ્રમાણે, ''ગયે સપ્તાહે બિપાશા અને રાણાએ ઇલેક્ટ્રોનિક ડાન્સ અને મ્યુઝિક ફેસ્ટિવલ માટે અલગ અલગ પૂછપરછ કરાવી હતી પહેલા રાણાએ ૨૯મી નવેમ્બરે સનબર્નની ટીમને ફોન કરીને પાસ બુક કરાવ્યા હતા. અને બીજે જ દિવસે બિપાશાએ તેમનો ફોન પર સંપર્ક કર્યો હતો.''
આ ફેસ્ટિવલનું આયોજન કરતી કંપની પરસેપ્ટ લિમિટેડના સત્તાવાર પ્રવક્તાએ આ બંનેએ પૂછપરછ કરી હોવાની વાત સ્વીકારતા કહ્યું હતું કે, ''તેઓ ૨૭મી ડિસેમ્બરે ગોવામાં તેમના પાસ લઇ લેશે.''
ગોવામાં આ બંનેની હાજરીને કારણે આ બંને વચ્ચે નવેસરથી મૈત્રી થઇ હોવાની અટકળો કરવા માટે અફવા બજારને છૂટો દોર મળી જાય એ સ્વાભાવિક છે. જો કે બિપાશાના પ્રવક્તાએ આ બંને વચ્ચે પાછો પ્રેમ થયો હોવાની અફવા પર ઠંડુ પાણી રેડતા કહ્યું હતું કે, બિપાશાએ કદાચ આ બાબતે પૂછપરછ કરી હશે પરંતુ, આ દિવસો દરમિયાન તે 'પ્લેયર્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે તે દિલ્હી અને ચંડીગઢ જવાની છે.''
જો કે ગયે મહિને રાણાએ તારીખોનું બહાનુ આગળ ધરી એક પાર્ટીમાં હાજર રહેવાની અસમર્થતા દાખવી હતી પરંતુ, પાછળથી તેણે બિપાશાના આગ્રહને વશ થઇને આ પાર્ટીમાં હાજરી આપી હતી. આથી કદાચ રાણાનું આ ઋણ ચૂકવવા માટે 'પ્લેયર્સ'ની ટીમ બિપાશાને રાણા સાથે સનવર્ન ફેસ્ટિવલ માણલ્વા માટે એકાદ- બે દિવસની રજા આપે એવી શક્યતા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved