Last Update : 07-Dec-2011, Wednesday
 

એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી

 

તે રખડુ યુવાન જેવા પાત્રો ભજવીને ખુશ છે
મુંબઇ, તા.૬
આ વર્ષે 'દબંગ'થી માંડીને 'સિંઘમ' સુધીની બધી જ એક્શન ફિલ્મોને સફળતા મળી છે. જ્યારે રણબીર કપૂરની રોમાન્ટિક ફિલ્મ 'રોકસ્ટાર' આ ફિલ્મોની સરખામણીમાં બોક્સ ઑફિસ પર ઓછો આવકાર મળ્યો હતો.
આ કારણે શું તે આજના જમાનામાં પૈસા કમાવી આપતા જોનરની ફિલ્મ કરશે? એ પ્રશ્નના ઉત્તરમાં અભિનેતાએ કહ્યું હતું કે, ''સાચું કહું તો હું મારી જાતને 'લાર્જર ધેન લાઇફ' પાત્રોમાં કલ્પી શકતો નથી આવી ભૂમિકાઓ ભજવવા માટે મારી પાસે સલમાન ખાન અને અજય દેવગણ જેવું વ્યક્તિત્વ નથી. મને અસામાન્ય કામ કરનારા એક સામાન્ય યુવકનું પાત્ર ભજવવું ગમે છે. મને રખડું યુવાન જેવી ભૂમિકા ભજવી ગમે છે. પરંતુ કોણ જાણે છે, આવતીકાલે મને આવી ફિલ્મો ઑફર થાય પણ ખરી જેમાં મારે 'લાર્જર ધેન લાઇફ' પાત્ર ભજવવું પડે.''
'ગજની'ના આમિર ખાનની જેમ બાવડા ફૂલાવીને ૨૦ વિલનોને મારવા તૈયાર છે કે નહીં એ પ્રશ્નના ઉત્તરમાં કપૂરે જણાવ્યું હતું કે, ''આ માટે મારે ઘણી મહેનત કરવી પડશે એ હું જાણું છું. કારણ કે, આ પ્રકારની હીરોગીરી મને આવડતી નથી એક મુક્કાથી ઉછળીને ૧૦૦ ફૂટ દૂર પડે એવો મુક્કો હું મારી શકતો નથી. મારા કિસ્સામાં આ વાત કોઇ માની શકે તેમ નથી. કેટલાક કલાકારો આ કામ સારી રીતે કરી શકે છે. અને મને નથી લાગતું કે હું આવા દ્રશ્યોને વાસ્તવિક બનાવી શકું. અત્યારે હું જે કામ કરી રહ્યો છું અને જે પાત્રો ભજવી રહ્યો છું એનાથી હું ખુશ છું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved