Last Update : 07-Dec-2011, Wednesday
 

સોનાના ભાવો રૃ.૨૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૭૭૫ તૂટ્યા

 
વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૭૪૩થી તૂટી ૧૭૦૮થી ૧૭૦૯ ડોલર બોલાઈ ગયા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં નવા ગાબડાં પડયા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૬૨૭૫ વાળા આજે રૃ.૫૫૮૩૦ ખુલી રૃ.૫૫૭૧૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો વધુ નીચા આવી રૃ.૫૫૫૦૦ તથા કેશમાં રૃ.૫૫૩૦૦થી ૫૫૩૫૦ જેવા બોલાઈ રહ્યા હતા. આમ ચાંદીના ભાવો આજે રૃ.૭૭૦થી ૭૭૫ તૂટયા હતા. દરમિયાન, સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૯૬૫ વાળા રૃ.૨૮૭૦૫ ખુલી રૃ.૨૮૭૪૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૯૦ વાળા રૃ.૨૮૮૩૫ ખુલી રૃ.૨૮૮૭૦ બંધ રહ્યા હતા, સોનાના ભાવો આજે રૃ.૨૨૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૭૪૨થી ૧૭૪૩ ડોલર વાળા આજે તૂટીને ૧૭૦૮.૮૦ થઈ સાંજે ૧૭૧૮.૯૦ ડોલર રહ્યા હતા જયારે ચાંદીના ભાવો ૩૨.૭૩ તી ૩૨.૭૫ ડો લરવાળા આજે નીચામાં ૩૧.૭૪થી ૩૧.૭૫ ડોલર થઈ સાંજે ૩૧.૯૨થી ૩૧.૯૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર નીચી આવતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઘટી છે અન ેતેના પગલે હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં લેનારા ઓછા તથા વેચનારા વધુ રહ્યા હતા. તાજેતરમાં અમેરિકામાં રોજગારી વધ્યાના સમાચારો તથા યુરોપના દેશોમાં આર્થિક સંકટ થાળે પાડવા શરૃ થયેલા નક્કર પગલાઓ વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved