Last Update : 06-Dec-2011, Tuesday
 
જીટીયુનો પ્રથમ પદવીદાન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમા

 

પી.જી.સ્ટુડન્ટ્સ માટે મુખ્ય મહેમાન નક્કી થયા પછી
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની સ્થાપના બાદ આ યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ એમ.ઇ.,એમ.ફાર્મ અને એમ.બી.એ. કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ બહાર પડવાની તૈયારી છે ત્યારે યુનિવર્સિટી સત્તાવાળાઓએ હાલ પ્રથમ પદવીદાન સમારંભ યોજવાની કવાયતો હાથ ધરી છે.
યુનિવર્સિટીનું સ્વતંત્ર બિલ્ડીંગ તૈૈૈયાર ન થતાં એલ.ડી.માં જ સમારંભ યોજાશે ઃ દાતા મળે તો ફેકલ્ટી પ્રમાણે મેડલ અપાશે
તાજેતરમાં મળેલી યુનિવર્સિટીના અધિકારીઓની બેઠકમાં પ્રથમ કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે કોને બોલાવવા તેના નામોની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જો કે, આખરી નિર્ણય વાઇસ ચાન્સેલર પર છોડવામાં આવ્યો છે. આમછતાં જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં કોન્વોકેશન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીયુની રચનાને ચોથુ વર્ષ ચાલી રહ્યું છે. આગામી વર્ષે બી.ઇ.ની પ્રથમ વર્ષ બહાર પડવાની છે. જો કે,આગામી વર્ષે જીટીયુનું નવું બિલ્ડીંગ ચાંદખેડમાં તૈયાર થઇ જવાનું હોવાથી પ્રથમ વર્ષ બી.ઇ.માટેનો પદવીદાન સમારંભ ચાંદખેડામાં જ યોજવામાં આવશે. માસ્ટર ડિગ્રી એટલે કે પી.જી. એમ.ઇ.,એમ.ફાર્મ અને એમ.બી.એ.ના અંદાજે ૩૫૦૦ વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષે જ એટલે કે ૧૯મી જાન્યુઆરીએ પ્રથમ પદવીદાન યોજવાની તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. જીટીયુના સૂત્રો કહે છે રાજયપાલે સાથે હજુ આખરી તારીખ નક્કી થઇ નથી. આમછતાં જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પદવીદાન યોજાવામાં આવે તેવી શકયતાં છે.
પ્રથમ કોન્વોકેશન હોવાથી મુખ્ય મહેમાન તરીકે કોને બોલાવવા તે નક્કી કરવા માટે ગઇકાલે તમામ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દરેક અધિકારીઓએ પોતાની રીતે અંદાજે ૨૦ જેટલા નામો નક્કી કરીને વાઇસ ચાન્સેલરને આપ્યા છે. જે પૈકી કોને બોલાવવા તેનો આખરી નિર્ણય કરવામાં આવશે. પ્રથમ કોન્વોકેશન એલ.ડી.ઇજનેરીના ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર જ યોજવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શિયાળામાં ઠંડીની સાથે ફેશનની મજા
શરીરને ફિટ રાખે સ્વીમંિગ

જીસકી બીવી લંબી...

પૌત્રી જોડે મસ્ત દદ્દુ વ્યસ્ત દદ્દુ

શાહરૂખ પુત્રીની લેખનયાત્રા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved