Last Update : 06-Dec-2011, Tuesday
 
ડેન્ગ્યુના એક જ દિવસમાં ૧૨ દર્દી ઃ ફાલ્સીપેરમના ૧૦
 
સિવિલના બે તબીબી વિદ્યાર્થીઓ સપડાયા
અમદાવાદ, સોમવાર
શહેરના અન્ય લોકોની બીમારી દૂર કરવા બંધાયેલી સિવિલ હોસ્પિટલ જ ડેન્ગ્યુની બીમારીનું મહત્ત્વનું કેન્દ્ર બની ગઈ છે. અગાઉ સિવિલના ડોક્ટરો, નર્સ, કર્મચારીઓ, ત્યાં સાઇટ ઉપર કામ કરતા કામદારો ડેન્ગ્યુના ભોગ બન્યા હતા અને એક વિદ્યાર્થિની સહિત બેના મૃત્યુ પણ થયા છે. આમ છતાં આશ્ચર્ય એ વાતનું છે કે ચાર- પાંચ મહિને ય સ્થિતિમાં ખાસ કોઈ નોંધનીય ફેર નથી પડયો.
શિયાળો શરુ થઈ ગયો છતાં રોગચાળો યથાવત્
આજે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાતા તંત્ર ચોંકી ઉઠયું છે. તેમાંથી પણ બે કેસ તો સિવિલ કેમ્પસના જ છે. એક ૨૪ વર્ષની ડો. પારૃલ ગોપલાણી અને બીજા રોશનસિંહ નામના યુવાનને ડેન્ગ્યુ લાગુ પડયો છે. રોશનસિંહ પણ હોસ્ટેલમાં જ રહેતા હોવાથી તબીબી વિદ્યાર્થી હશે તેમ અધિકારીઓ જણાવે છે. આમ શિયાળો બેસતા રોગચાળો કાબૂમાં આવી જશે તેવી વ્યક્ત કરાયેલી આશા ઠગારી નીવડી છે.
ઉપરાંત ફાલ્સીપેરમના નવા ૧૦ સાથે છેલ્લા ૪ દિવસમાં ૩૧ કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાના ૬ કેસો નોંધાયા છે. તાવના ૭૮૯ કેસ નોંધાયા છે તેમના લોહીની તપાસના ૧ને મેલેરિયા અને ૧૦ને ફાલ્સીપેરમ હોવાનું જણાયું છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના નવા ૧૭ સાથે ૪ દિવસમાં ૫૫ દર્દી નોંધાયા છે. એ જ રીતે કમળાના ૨૦ દર્દી નોંધાયા છે. દરમ્યાનમાં આ જ સપ્લાય થયેલા પાણીના નમૂના લેવાતા ૪૬ જગ્યાએ ક્લોરિન 'નીલ'વાળું પાણી હોવાનું જણાયું છે જેમાં મોટા ભાગના વિસ્તારો રામોલ- હાથીજણ, ઘોડાસર અને ગોતા વોર્ડના હોવાનું જણાયું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શિયાળામાં ઠંડીની સાથે ફેશનની મજા
શરીરને ફિટ રાખે સ્વીમંિગ

જીસકી બીવી લંબી...

પૌત્રી જોડે મસ્ત દદ્દુ વ્યસ્ત દદ્દુ

શાહરૂખ પુત્રીની લેખનયાત્રા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved