Last Update : 05-Dec-2011, Monday
 
'ગ્રાહકનાં સ્વાંગ'માં શો રૃમમાંથી ચોરી કરતી મહિલા ગેંગ પકડાઇ

 

નજર ચૂકવીને 'હાથ કી સફાઈ' કરતી હતી

અમદાવાદ
ગ્રાહકનાં સ્વાંગમાં શો રૃમમાં ઘુસીને વેપારીની નજર ચૂકવી ચોરી કરતી છારા નગરની પાંચ મહિલાઓ સહિત કુલ છની પોલીસે કુબેરનગર નજીકથી ધરપકડ કરી છે. ટોળકીમાં સામેલ બે વૃધ્ધા સાથે મળી મહિલાઓ ચોરેલી ચીજવસ્તુઓને ચણીયામાં બનાવેલા મોટા ખિસ્સામા સંતાડી દેતી હતી. ઉલ્લેખનીય છે કે, મહિલા ગેંગ કૃષ્ણ નગર ખાતેના એક શો રૃમમાંથી આ પ્રકારે બે ડીવીડી પ્લેયર ચોરીને રીક્ષામાં ભાગી રહી હતી, ત્યારે પોલીસે તેમને કુબેરનગર સર્કલ નજીકથી ઝડપી પાડી હતી.
આંતરવસ્ત્રોમાં બનાવાયેલા 'ચોર ખિસ્સા'માં બે ડીવીડી પ્લેયર સંતાડીને નાસતી છ મહિલા ઝડપાઈ
મેઘાણીનગર પોલીસે શુક્રવારે મોડી સાંજે કુબેરનગર સર્કલ પાસેથી એક રીક્ષામાં સવાર બે વૃધ્ધ સહિત કુલ પાંચ મહિલાઓ અને રીક્ષા ચાલકને બાતમીના આધારે અટકાવી તપાસ કરતા પાંચ પૈકી બે મહિલાઓના ચણીયામાં ખાસ પ્રકારે બનાવાયેલા બે મોટા ખિસ્સામાંથી બે ડીવીડી પ્લેયર મળી આવ્યાં હતા. આ અંગે મહિલાઓની કડક પુછપરછ કરતા તેમણે પોતાના નામ રાજુબેન માલી (ઉં.૭૫), પ્રિતિકા માટુંગે, અનુબેન રાઠોડ, નિર્મળાબેન માટુંગે, વસંતીબેન માણેકર (ઉં.૭૦) હોવાનું તથા તમામ કુબેરનગરના છારા નગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતુ. મહિલાઓએ કબુલાત કરી હતી કે, તેઓ કૃષ્ણનગર ખાતે આવેલી ઉમીયા સેલ્સ ઇલોટ્રોનીક્સ નામના એક શો રૃમમાં ગ્રાહક બનીને ગઇ હતી, જ્યાં વેપારીની અને સ્ટાફની નજર ચુકવીને બે ડીવીડી આંતરવસ્ત્રોમાં સંતાડીને ભાગી છે. પોલીસે આ અંગે તમામની ધરપકડ કરી વધુ તપાસ અર્થે નરોડા પોલીસને સોંપી છે. બીજી તરફ પોલીસ સુત્રોએ ઉમેર્યું હતુ કે, આ ટોળકીએ અગાઉ દરિયાપુરમાંથી ૫૮ શર્ટની ચોરી કરી હતી. જેથી આ ગેંગ પાસેથી ચોરીના વધુ ભેદ ઉકેલાય તેવી આશંકા પોલીસ સુત્રો દ્વારા વ્યક્ત કરવામા આવી રહી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
  More News
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved