Last Update : 05-Dec-2011, Monday
 

આઠમી ડિસેમ્બરે દેશભરની સહકારી બેન્કો હડતાલ પર

 
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
સહકારી બૅન્કોની આવકને આવકવેરા પાત્ર ગણવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે સમગ્ર દેશની સહકારી બૅન્કો આઠમી ડિસેમ્બરે હડતાલ પાડશે. આ હડતાલમાં ગુજરાતની બસોથી વધુ નાગરિક સહકારી બૅન્કો, જિલ્લા સહકારી બૅન્કો તથા રાજ્ય સહકારી બૅન્કો પણ જોડાશે.
ગુજરાતની બસોથી વધુ બન્કો બંધમાં જોડાશે ઃસહકારી બેન્કોને વેરા માફીનો લાભ આપવાની માગણી
ગુજરાતની તમામ સહકારી બૅન્કોએ આ બંધમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જાણ કરતો એક પત્ર ગુજરાત અર્બન બૅન્ક્સ ફેડરેશને તમામ સહકારી બૅન્કોને મોકલી દીધો છે. સહકારી બૅન્કોના કુલ નફાની આવક પર આવકવેરા ધારાની કલમ ૮૦ પી હેઠળ વેરાની માફી આપવામાં આવતી હતી. ૨૦૦૬-૦૭ની સાલસુધી આ લાભ આપવામાં આવતો હતો. ત્યારબાદ આ લાભ પાછો ખેંચી લેવામાં આવતા સહકારી બૅન્કોના નફા નીચે આવી ગયા હતા. જિલ્લા સહકારી બૅન્કો અને રાજ્ય સહકારી બૅન્કોને પણ વેરાના દાયરા હેઠળ આવરી લેવામાં આવી હતી.
વેરા માફીનો લાભ પાછો ચાલુ કરવા સહકારી બૅન્કો કેન્દ્ર સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરતી આવી છે. પરંતુ તેમની આ વાત કાને ધરવાનો કેન્દ્ર સરકારે ઇનકાર કરી દીધો છે. તેથી નેશનલ ફેડરેશન ઑફ સ્ટેટ કોઓપરેટીવ બૅન્ક (નેફકબ)એ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું છે. રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં ગુજરાતની સહકારી બૅન્કોએ પણ જોડાવાનો નિર્ણય કર્યો છે. વેરા માફીનો લાભ સહકારી બૅન્કોને ફરી આપવાનો ચાલુ કરવાની મુખ્ય માગણી સાથે તેમણે બંધનું એલાન આપ્યું છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
  More News
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved