Last Update : 17-August-2011, Wednesday
 
સમગ્ર કચ્છમાં ગૌરવભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
 
અપની આઝાદી કો હમ હરગીજ મીટા શકતે નહીં

ભુજ,મંગળવાર
૬પમાં સ્વાતંત્ર્ય પ્રવની કચ્છભરમા દેશભાવના સાાૃથે ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ભારત માતા કી જયના નારા સાાૃથે તિરંગાને માનભેર સલામી અપાઈ હતી. જિલ્લાભરના ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાાૃથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું. સામાજીક સંસૃથાઓ, શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભાવના કેળવવાની શખી અપાઈ હતી.
કચ્છભરમાં 'ભારત માતાકી જય'ના નારા સાથે ઝંડો લહેરાવાયો, ભચાઉમાં કચ્છીમંત્રીના હસ્તે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન, ભુજ, માંડવી, ગાંધીધામ સહિત જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો
જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ભચાઉ ખાતે કચ્છીમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું હતું. કચ્છ આજે પાંચમાં પૂછાતો જિલ્લો બન્યો છે. કારણ કે સરહદી જિલ્લાએ કોઈપણ આપતિમાંાૃથી ખુમારીભેર બહાર આવી પોતાની વિકાસકૂચ અવિરત ચાલુ રાખી છે. તેવો અનન્ય વતનપ્રેમ રાજ્યમંત્રીએ ભચાઉ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્રદિન નિમિતે ત્રિરંગા લહેરાવતા વ્યક્ત કર્યો હતો. આ ટાંકણે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને વિશિષ્ટ મહત્વ આપી રાજ્ય આખાની પ્રવાસનની રાજાૃધાનીનું બિરૃદ આપ્યું છે. કચ્છના પ્રવાસનના વિકાસ માટે સરકારે ફાળવેલી કરોડોની ગ્રાન્ટના કામો ાૃથઈ રહ્યા છે. આ વર્ષે ૩૩ કરોડના ૩પ૪ કામોને મંજુરી આપવા ઉપરાંત ઘડુલી-સાંતલપુર માર્ગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા ાૃથનારા વિકાસનો ખ્યાલ આપ્યો હતો. આ તબક્કે તેમણે કચ્છમાં નર્મદા નહેર, જળસંચય, કૃષિ, તાલુકાને ૧ કરોડનું વિકાસ અનુદાન, ગરીબ કલ્યાણ મેળા અને કચ્છમાં કાયદો વ્યવસૃથા જાળવવા જિલ્લાને બે વિભાગમાં વિભાજીત કર્યાનો અને દરિયાકાંઠે સુરક્ષા વાૃધારવા કોસ્ટ ગાર્ડ આપવાની યાદ અપાવી હતી. તેમજ ભચાઉના જુના બસ સ્ટેશનમાં યોજાયેલી હાફ મેરોાૃથોન દોડે આકર્ષણ જમાવ્યું હતું.
ભુજમાં દેશભક્તિની ભાવના સાથે ધ્વજવંદન
કચ્છના પાટનગર ભુજમાં જિલ્લા પંચાયતના પટ્ટાગણમાં ભારતને એક તાંતણે બાંાૃધવાની નેમ સાાૃથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વિનોદભઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસિૃથત રહ્યા હતા. ઉપપ્રમુખ છાયાબેન ગઢવીએ ઉદબોાૃધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતે આ દેશને મોટા ગજાના આ બે નેતાઓ આપ્યા છે. મહાત્મા ગાંાૃધી અહિંસાના પૂજારી અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું બિરૃદ મેળવેલ છે, જ્યારે સરદાર પટેલે ભારતની સ્વતંત્રતા બાદ તમામ રજવાડાઓને વિલીનીકરણ કરી ભારતને એક તાંતણે બાંાૃધી આજનું ભારત આપની સામે મુકલ છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જિલ્લા પંચાયત ભવનમાં અિાૃધકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાહે જીલાન યુવમ કંડળ સંસૃથા દ્વારા સંજોગનગરની શાળામાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે મૌલાના અલીફ નકશબંદીએ ઝંડો લહેરાવ્યો હતો. આ ટાંકણે વિદ્યાાૃર્થીઓ, શિક્ષકગણ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. સર્વે વિદ્યાાૃર્થીઓને બિસ્કીટોના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આભારવિિાૃધ શાળાના આચાર્યએ કરી હતી. માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે શાળાના આચાર્યાએ ધ્વજવંદન લહેરાવી વિદ્યાાૃર્થીઓને સારા નાગરિક અને સાાૃથે દેશભક્ત બનવાની શીખ આપી હતી. ભ્રષ્ટાચાર, આંતકવાદ જેવી સમસ્યાઓાૃથી ભારત મુક્ત ાૃથાય તે બાબત પર ભાર મૂક્યો હોત. શાળાની વિદ્યાિાૃર્થનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. શહેરની ાૃધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત માધ્યમિક શાળામાં ૬પમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સમિતિના ચેરમેન અમીરઅલી લોઢીયાએ ધ્વજને ફરકાવી સલામી આપી હતી. બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. આ તકે વિદ્યાાૃર્થીઓને સ્વાતંત્ર્ય દિનનો મહિમા સમજાવી પોતાના ભાવિ સાાૃથે ભારતના ભ્રષ્ટાચાર મુક્ત સુવર્ણમય ભવિષ્યમાં મહત્તમ યોગદાન આપવા શીખ આપી હતી. અને વર્તમાન સમયમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરોાૃધી ચળવળ અંગે વિદ્યાાૃર્થીઓને માહિતગાર કરી તેમાંાૃથી બોાૃધપાઠ લેવા અનુરોાૃધ કરાયો હતો. ભાનુશાલી કુમાર છાત્રાલયમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. નેણશી મીઠીયાએ આવકાર આપ્યો હતો. નરસિંહ મહેતાનગરના અંબિકા ચોકમાં સત્યમ સંસૃથા દ્વારા બાળકો માટે ચિત્ર સ્પાૃર્ધા યોજાઈ હતી.
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તાૃથા ભુજ શહેર કોંગ્રેસ સેવાદળના ઉપક્રમે ભુજ સિૃથત જિલ્લા કોંગ્રેસ ભવનના પ્રાંગણમાં ધ્વજવંદન કરાયું હતું. કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે.હુંબલે ધ્વજ ફરકાવ્યો હતો. આ તકે વી.કે.હુંબલે સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રાૃધાન પ્રજા જોગ સંદેશને આવનારા દિવસોમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવનાર વિાૃધેયક વિશે વાત કરી ગુજરાતમાં આગામી વર્ષે આવનાર વિાૃધાનસભની ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી. પ્રદેશ પ્રમુખ આદમભાઈ ચાકી, મહેશભાઈ ઠક્કર સહિતના કોંગી અગ્રણીઓ હાજર રહ્યા હતા. ક.વિ.ઓ જૈન મહાજન ભુજ તાૃથા સર્વ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત દાતાઓના સહયોગાૃથી આિાૃર્થક રીતે પછાત કે નિરાાૃધાર દર્દીઓ કે જે ગંભીર રોગ હોવાાૃથી પીડાગ્રસ્ત હતા તેમની સારવાર કરાવી નવજીવન બક્ષ્યું છે તેવા દર્દીઓનું શાલ ઓઢાડી સન્માન કરી તેમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવાઈ હતી. તેમજ જીવદયા ક્ષેત્રે સુંદર સેવા આપતા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ શહેર કોમી એકતા ટ્રસ્ટ દ્વારા ભીડચોક વિસ્તારમાં ધ્વજ લહેરાવાયો હતો. આ પ્રસંગે ભુજ ન.પા.ના નગરસેવકો હાજર રહ્યા હતા. સાાૃથે પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા જાળવી રાખવા સંદેશ પાઠવ્યો હતો. ભારત માતા કી જયના નારા સાાૃથે ધ્વજવંદન કરાયું હતું. આતકે લોકપાલ બીલ અંગે ચાલતા ગાજગ્રાહનો રાષ્ટ્રીય હિતમાં સુખદ નિર્ણય લેવાય તેવી પ્રાાૃર્થના કરાઈ હતી. ભુજની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે કચ્છના વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની ડો.વી.વી.વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.
ગાંધીધામમાં માનભેર તિરંગો લહેરાવાયો
ગાંાૃધીાૃધામ નગરપાલિકા દ્વારા ૬પમાં સ્વાતંત્ર્ય દિન નિમિતે શહેરના ઝંડા ચોકમાં પાલિકા પ્રમુખ મિનલબેન ભાનુશાલીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે આદિપુરમાં મદનસિંહ ચોક ખાતે ખાતે પાલિકાના ઉપપ્રમુખે ઝંડો લહેરાવ્યો હતો. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનોની ઉપસિૃથતિમાં ધ્વજવંદન કરાયું હતું. તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પી.ડી. વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ગાંાૃધીાૃધામ આયકર વિભાગ મધ્યે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું. ઈફકો કોલોની ખાતે ઈફકો નવી દિલ્હીના માર્કેટીંગ મેનેજરે ધ્વજ ફરકારવ્યો હતો. ગાંાૃધીાૃધામ ચેમ્બર ભવન ખાતે વિદ્યુત બુચે ધ્વજને ફરકાવી સલામી આપી હતી. તેમજ મામલતદાર કચેરી, કોર્ટ, શાળાઓ સહિત વિવિાૃધ સંસૃથાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું.
અંજાર રાષ્ટ્રીય પર્વના રંગે રંગાયું
રાષ્ટ્રીય ાૃધોરીમાર્ગ ઉપર આવેલ અંજાર-આદિપુર મધ્યસૃથ સેવા સદનના પટાગણમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાયું હતું. પ્રારંભે હાઈસ્કૂલના વિદ્યાાૃર્થીઓની પ્રભાતફેરી નીકળી હતી. શહેરની વિવિાૃધ બજારોને રોશનીાૃથી શણગારવામાં આવ્યા હતા. અંજારની સ્વામિ વિવેકાનંદ હાઈસ્કૂલ, કે.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાાૃર્થીઓની પ્રભાતફેરીને ન.પા.ના મહિલા અધ્યક્ષા કલ્પનાબેન શાહ તાૃથા આડાના ચેરમેન ભરતભાઈ શાહે સ્ટાર્ટ આપ્યો હતો. ત્યાર બાદ એસ.એસ.સી.અને એચ.એસ.સી.ની બોર્ડની વાર્ષિક પરીક્ષામાં અનુક્રમે પ્રાૃથમ, દ્વિતીય અને તૃતિય નંબરે ઉત્તિર્ણ ાૃથયેલા વિદ્યાાૃર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરાયા હતા. તેમજ અંજારના વરિષ્ઠ પત્રકાર અમૃતલાલભાઈ પંડયાનું સન્માન કરાયું હતું. અંજાર નગર સેવા સદનના પટાગણમાં નગરપતિએ ધ્વજને ફરકાવ્યો હતો. નગરપતિએ શહેરીજનોને શુભેચ્છા પાઠવી શહેરના વિકાસ માટે નગરપાલિકા દ્વારા હાાૃથ ાૃધરાયેલા વિકાસકામોની રૃપરેખા આપી હતી. આ ટાંકણે ાૃધો.૧૦ તાૃથા ૧રની બોર્ડની પરીક્ષાઓમાં શહેરની તમામ શાળાઓમાં પ્રાૃથ, દ્વિતીય, તૃતિય નંબરે ઉત્તિર્ણ ાૃથયેલા તાૃથા જિલ્લા કક્ષાની સ્પાૃર્ધાઓ તાૃથા વિશિષ્ટ ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાાૃર્થીઓને સન્માનપત્ર, મોમેન્ટો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ખેંગારભાઈ ડાંગરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આડાની કચેરીએ પ્રાૃથમ વખત ધ્વજવંદન કરાયું હતું. ચેરમેન ભરતભાઈ શાહે ત્રિરંગો લહેરાવ્યો હતો.
મુંદરા રાષ્ટ્રહિતની ભાવનાથી છલકાયું
મામલતદાર કચેરીના પટ્ટાગણમાં પ્રાંત અિાૃધકારીએ ધ્વજ ફરકાવ્યો હતો. આ તકે પદાિાૃધકારીઓ, અિાૃધકારીઓ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતમાં પ્રમુખ હાજરાબેનએ ધ્વજ લહેરાવ્યો હતો. ઉપપ્રમુખ કિશોરસિંહ પરમારે સંદેશો પાઠવ્યો હતો. સુખપર પ્રાાૃથમિક શાળાના દરેક વિદ્યાાૃર્થીઓને તાલુકા પંચાયતની નોટબુકો અપાઈ હતી. જવાહર ચોક ખાતે મુંદરા ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ કુંવરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ કરાયું હતું. મુંદરા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. દિલીપ અગ્રાવત તાૃથા પી.એસ.આઈ.ગોહિલે ધ્વજને ફરકાવી સલામી આપી હતી. આ ટાંકણે રાષ્ટ્રના ઉતૃથાન માટે તાૃથા રાષ્ટ્રની સુરક્ષા માટે શહીદોએ શહીદી વ્હોરી તેને યાદ કરી સલામી અપાઈ હતી.
માંડવી દેશભક્તિના ગીતોથી ગુંજ્યુ
બંદરિય શહેર માંડવીમાં જિલ્લા પંચાયત સંચાલિત જૈનનૂતન પ્રાાૃથમિક શાળા નં.૭ મધ્યે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. જાયન્ટસ ગુ્રપના પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ટાંકણે શાળાના આચાર્ય દિનેશભાઈ શાહે વ્યસાનોની ગુલામીમાંાૃથી આઝાદી મેળવી સૌને વ્યસન મુક્ત બનવા અનુરોાૃધ કર્યો હતો. તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શાળાના ૧ાૃથી ૭ ાૃધોરણના કુલ ૧૪ વર્ગોના ૪૪ વિદ્યાાૃર્થીઓ પ્રાૃથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ ાૃથયા હતા તેમનું મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. શાળાના ર૬ બાળકોએ વેશભૂષા સાાૃથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.
નખત્રાણા ગૌરવભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી
નખત્રાણામાં ટી.ડી.વેલાણી કન્યા હાઈસ્કૂલના પટ્ટાગણમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધ્વજવંદન નખત્રાણા પ્રાંત અિાૃધકારી ડી.ડી. જાડેજાએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને સલામી આપી રાષ્ટ્રીય જ્ઞાાન સાાૃથે અમર આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના આઝાદી પ્રવની નખત્રાણામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કે.વી.હાઈસ્કૂલ, ટી.ડી.વલાણી કન્યા હાઈસ્કૂલ, જી.એમ.ડી.સી કોલેજ, તેમજ નખત્રાણાની ખાનગી શાળાઓમાં રાષ્ટ્રીય ધ્વજ, કેશવ સ્કૂલ, ઉમા વિદ્યાલય, ડિવાઈન સ્કૂલમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી તેમજ પોલીસ સ્ટેશન, વિવિાૃધ સંસૃથાઓમાં, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પાણી પુરવઠા બોર્ડ નાના બાળકોાૃથી લઈ યુવાનો અને વડીલોએ રાષ્ટ્રીય પર્વને વાૃધાવી દેશપ્રેમની ગરિમાને કાયમ રાખી હતી. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, કોટડા(જ.), દેવપર, નાના અંગીયા, નેત્રા, રવાપર, મોટી ખોંભડી, માૃથલ, ટોડીયા, નાના નખત્રાણા, ાૃથરાવડા, ભડલી, રસલિયા ગામોમાં સરપંચોએ રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી આપી હતી. નખત્રાણા પોલીસ, હોમગાર્ડ જવાનોએ પરેડ કરાવી તાલીમ વિિાૃધ રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા.
રવાપરની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા
સ્વ.કે.એસ.પટેલ માધ્યમિક સ્કૂલ મંડળ રવાપર સંચાલિત સ્વ.કે.એસ.પટેલ હાઈસ્કૂલ તેમજ સ્વ.કે.એસ.પટેલ ઈંગ્લીશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પટાંગણમાં પ્રજાસત્તાક દિનની રંગેચગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવાપર હાઈસ્કૂલના આચાર્ય મહેશભાઈ અમૃતિયાએ ધ્વજવંદન ફરકાવ્યો હતો. શાળાના બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર અને જુસ્સો વાૃધે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીાૃથી માંડીને ાૃધો.૧ર સુાૃધીના કુલ રર૦ છાત્રો હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર બાળકોને રૃા.ર૦,૦૦૦ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર નર્સરીાૃથી માંડી ાૃધો.૧ર સુાૃધીના વિદ્યાાૃર્થીઓને ટ્રસ્ટી મંડળ દ્વારા રૃા.૧પ૦૦૦ના રોકડ પુસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો, પ્રાાૃથમિક શાળાનો સ્ટાફ સહિતના ઉપસિૃથત રહ્યા હતા.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભારત ઇંગ્લેન્ડ સામે આ રીતે હારતા ક્રિકેટ વિશ્વને મોટુ નુકશાન થયું છે
ચીફ સિલેક્ટર શ્રીકાંતના ભાવિનો ફેંસલો બોર્ડની એજીએમમાં લેવાશે
સિનિયરોએ યુવા ખેલાડીઓને જરૃરી માર્ગદર્શન આપ્યું જ નથી ઃ કપિલ
સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે સિઝનનું નવમું ટાઇટલ જીત્યું
હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની જાહેરાત
ભારતમાં રિટેલમાં વિદેશી કંપનીઓના પ્રવેશ માટે અમેરિકન દબાણ જવાબદાર?
રિલાયન્સનું દાયકા જૂનું વર્ચસ્વ તૂટશે કોલ ઇન્ડિયા નંબર વન કંપની બનશે !?
સોનામાં આંચકા પચાવી રૃ.૫૦૦નો ઉછાળો ઃ ભાવો રૃ.૨૬ હજાર પાર કરી ગયા
ભારતનું રેટીંગ ત્વરિત ડાઉનગ્રેડ થાય તેવી કોઈ શક્યતા નથી ઃ સ્ટાન્ડર્ડ-પુઅર્સ
ઓગસ્ટ માસના ૧૨ દિવસમાં FIIએ પાછા ખેંચેલા ૧.૫ બિલીયન ડોલર
  More News
'ગૌવંશ બચાવો'નો પોકાર આજે માલધારી મહાસંમેલન
પોતાની વસિયતમાં બાબરે પુત્રને કહ્યું હતું,'ગાયની કતલ પર પ્રતિબંધ ચાલુ રાખજે'
મેલેરિયાના ૮૦૦થી વધુ કેસ ફાલ્સીપેરમથી એક મોત
પાટીદાર પ્રોડક્ટ્સના અનિલ મેતલિયાની ધરપકડ કરાઈ
સોહરાબ એન્કાઉન્ટર કેસમાં અભય ચુડાસમાની જામીન અરજી કોર્ટે ફગાવી
મજબૂત પ્રતિકારથી જ તોફાનો અંકુશમાં ઃ કેમરોન
બલુચિસ્તાન પુનઃ તોફાનગ્રસ્ત બોંબ વિસ્ફોટમાં ૧૩ના મૃત્યુ
ઈરાન અણુશસ્ત્રો નહીં વસાવે ઃ અહેમદીનિજાદ
ફઇ સામે ખટલાનો નિર્ણય અમેરિકી કોર્ટની ગ્રાન્ડ જયુરીને સોંપાયોે
તોફાનીઓને કડક પાઠ ભણાવવા બ્રિટન મક્કમ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
પતિ વેપાર ધંધામાં ડૂબેલો રહેતો હોઇ એક પ્રેમભૂખી રૂપાળી સ્ત્રી પરપુરુષનો સથવારો શોધી લે છે, પણ....
 

Science and Technology

ક્રોપ-સર્કલ... વૈજ્ઞાાનિકો મુંઝાઈ રહ્યા છે !

ગ્લાઇસે ૫૮૧-જી પર પ્લોટ બુક કરાવવો છે ?
વિશ્વની સૌથી નાની બેટરી
ઢોળાવ પર ઉગતી દ્રાક્ષનો આસવ ગુણકારી...!
મોબાઇલને જંતુમુક્ત બનાવતું UV સેનિટાઇઝર...?
 

Gujarat Samachar Plus

અમદાવાદની રાખડીઓ મુંબઈ- કલકત્તા કરતા સસ્તી અને ઉત્તમ
ફરી હેલ્મેટના માર્કેટમાં રાતો રાત ઘોડાપૂર
પોળ વિસ્તારના ૬૭ પ્રાચીન દેરાસરો પુનરોથ્થાન ઝંખે છે
એનઆઈડીના વિદ્યાર્થીનો નવતર પ્રયોગ પબ્લિક પ્લેસ
વિલુપ્ત ઔષધીઓની મોટી જવાબદારી મારા માથે
 
   
webad3 lagnavisha
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved