Last Update : 04-July-2011, Monday
 
એકિઝક્યુટિવ યુવતીને તબીબો સહિત છ કર્મચારીઓનો ત્રાસ

 

વાસુ ફાર્માસ્યુટિકલ્સના રિસર્ચ વિભાગમાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી વાસુ ફાર્માસ્યુટિકલ્સ હેલ્થ સેન્ટર કંપનીના રિસર્ચ ડિપાર્ટમેન્ટની એકઝીક્યુટીવ ઓફિસર યુવતીને જાતિ અપમાનીત કરી ત્રણ તબીબો અને ત્રણ સાથી કર્મચારીઓએ હેરાન-પરેશાન કરી દીધી હતી. ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન સ્પ્રે નો પ્રયોગ કર્યો હતો તેમજ લાંચ દરમિયાન પણ યુવતીને સાથે નહી બેસાડી અપમાનીત કરતા યુવતીએ એટ્રોસીટી એકટ હેઠળ ત્રણ તબીબો સહિત છ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોધાવતા તબીબી રિસર્ચ ક્ષેત્રે ખળભળાટ મચી ગયેલ છે.
યુવતી પર સ્પ્રેનો પણ પ્રયોગ ઃ ખોટી વાતો ઉડાવતા સગાઇ પણ તુટી ગઇ
તરસાલી મોતીનગર-૩માં રહેતી ૨૯ વર્ષની યુવતી હેલેના ઇશ્વરભાઇ મકવાણાએ ડો. ઘનશ્યામ પટેલ, ડો. સુરેન્દ્ર ભટ્ટ, ડો. કૃણાલ મણીયાર, રૃચી શાહ, હાર્દિક સોની અને કૃતિ શાહ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે પોતે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી વાસુ ફાર્માસ્યુટિકલ્સ હેલ્થ સેન્ટર નામની કંપનીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફેબુ્રઆરી ૨૦૧૦થી ઓગષ્ટ-૨૦૧૦ દરમિયાન એકઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી. ફરજના કાર્યકાળ દરમિયાન શરૃઆતમાં સુંદર કામગીરી માટે પોતાના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખુશ હતા. પરંતુ પોતે નીચી જ્ઞાાતિની હોવાથી સ્ટાફના કર્મચારીઓ ઇર્ષા કરવા લાગ્યા હતા, તેમજ માનસીક રીતે ધીમે ધીમે હેરાનગતિ શરૃ થઇ ગઇ હતી. આ અંગે તેણીએ ઘરમાં પણ જાણ કરી હતી. તું મકવાણા જ્ઞાાતિની છે તેમ કહી લંચ દરમિયાન પણ સાથી કર્મચારીઓ હેલેનાને એકલી પાડી દેતા હતા. પોતે જે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી ત્યાં ઓપન ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન એક રાસાયણીક સ્પ્રે ની શોધ કરવામાં આવી હતી. તેનો પ્રયોગ પણ હેલેના પર કરવામાં આવતા તેણીની તબિયત બગડતી હતી. આ સ્પ્રેના પ્રયોગ બાદ તેણી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. થોડા સમય પહેલા હેલેનાની સગાઇ નક્કી થઇ ગઇ હતી પરંતુ સાથી કર્મચારીઓએ ખોટી વાતો ઉડાડતા તેણીની સગાઇ પણ તુટી ગઇ હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદને પગલે એસસી-એસટી સેલે તપાસ હાથ ધરી છે. હેલેનાએ સાથી કર્મચારીઓની માનસીક હેરાનગતીથી કંટાળી કંપનીમાંથી રાજીનામુ પણ આપી દીધુ હતું.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved