Last Update : 04-July-2011, Monday
 

અમિતાભની નવી ફિલ્મ જોઈને રામગોપાલ વર્માએ બીગ-બીને ટ્વીટર પર ગાળો આપી

 

મુંબઈ,તા.૧
વિવાદાસ્પદ નિવેદનો અને હરકત કરવા માટે બદનામ ફિલ્મકાર રામગોપાલ વર્માએ 'બૂઢ્ઢા હોતા તેરા બાપ' જોયા પછી ટ્વીટર ઊપર અમિતાભ બચ્ચનને ગાળો આપતા બોલીવૂડમાં હલચલ મચી ગઈ છે અને બીગ-બીના અગણિત ચાહકો નારાજ થયા છે.
અમિતાભના પ્રશંસક રામુની હરકતથી બોલીવૂડમાં નારાજી
અમિતાભ બચ્ચનની 'બુઢ્ઢા હોગા તેરા બાપ ફિલ્મ' આજે જ રિલિઝ થઈ છે ત્યારે જ બરાબર ઈલેક્ટ્રોનિક મિડિયાએ રામુએ ટ્વીટર ઉપર બચ્ચનને ગાળો આપ્યાની વાત ચગાવી છે.
અમિતાભ બચ્ચનના જબરજસ્ત પ્રશંસક રામગોપાલ વર્માએ કઈ રીતે તેમને માટે ટ્વીટર ઉપર અપશબ્દો વાપર્યા? એ જ સવાલ ચર્ચાઈ રહ્યો છે. રામુએ બચાવમાં કહ્યું હતું કે 'બુઢ્ઢા હોગા તેરા બાપ' ફિલ્મ જોઈને તેણે આવેશમાં આ અપશબ્દો ટ્વીટર પર લખી નાખ્યાં હતાં. જો કે આ વિશે અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા જાણવા નથી મળી.
રામગોપાલ વર્માએ ટ્વીટર પર એ મતલાબનું લખાણ આપ્યું છે કે અમિતાભ બચ્ચને શા માટે આવી ..... જેવી ફિલ્મમાં કામ કરવું જોઈએ?
૨૬/૧૧ના હુમલા બાદ રામગોપાલ વર્માએ વખતના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ સાથે તાજમહલ હોટેલની ખાનાખરાબીનો નઝારો જોવા ગયા ત્યારે ભારે વિવાદ થયો હતો. દેશમુખની હકાલપટ્ટી માટે આ વિવાદ પણ એક કારણ બન્યો હતો.
વર્માએ બિગ બી સાથે 'સરકાર', 'સરકાર રાજ', 'નિઃશબ્દ' અને 'રણ' જેવી ફિલ્મ કરી છે. વર્માની ભાવિ ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં પણ અમિતાભ છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved