Last Update : 02-July-2011, Saturday
 

વિશાલ ભારદ્વાજે તેની નવી ફિલ્મ માટે વિદ્યા બાલનનો સંપર્ક કર્યો

 

રાણી મુખર્જીએ ફિલ્મનો અસ્વીકાર કર્યા પછી ફિલ્મસર્જકે આ નિર્ણય લીધો
મુંબઇ, તા.૧
'ઇશ્ક્યિાં'ની સિકવલ 'દેઢ ઇશ્ક્યિાં'માં વિશાલ ભારદ્વાજે વિદ્યા બાલનને સાઇન કરી નહીં ત્યારે લોકો ઉપરાંત વિદ્યાને પણ ઘણું આશ્ચર્ય થયું હતું, પરંતુ હવે વિશાલે તેની નવી ફિલ્મ 'ડાયન' માટે વિદ્યાનો સંપર્ક સાધ્યો છે.
વિશાલ અને એક્તા કપૂરની આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ઇમરાનને લેવાના નિર્ણયને કારણે ફિલ્મસર્જકોને કેટલાક ટોચના કલાકારોને ગુમાવવાનો વારો આવ્યો હતો. એક કથિત સમાચાર મુજબ વિશાલ સાથે કામ કરવાની ઇચ્છા હોવા છતાં ઇમરાન હાશ્મીને કારણે રાણી મુખર્જીએ આ ફિલ્મમાં કામ કરવા માટે ના પાડી દીધી હતી. આ ફિલ્મનું નામ 'ડાયન' છે અને મુખ્ય અભિનેત્રીએ શિર્ષક ભૂમિકા ભજવવાની વાતે પણ રાણીને તેનો નિર્ણય બદલવા માટે મજબૂર કરી નહોતી. જો કે પાછળથી રાણીએ આ ફિલ્મ માટે તેમનો સંપર્ક થયો હોવાની વાતનો જ અસ્વીકાર કર્યો હતો.
આ ફિલ્મ એક પુરુષ (ઇમરાન હાઝમી) અને ત્રણ સ્ત્રીઓ સાથેના તેના સંબંધની છે. આમાની એક ડાકણ (ડાયન) છે. આથી મુખ્ય અભિનેત્રીએ ડાકણની જ ભૂમિકા ભજવવાની છે એ કહેવાની કોઇ જરૃર નથી. આ સ્ક્રિપ્ટ ગમી હોવા છતાં સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી ગણતરીના દિવસોમાં જ રાણીએ આ ફિલ્મનો અસ્વીકાર કર્યો હતો. દરેકને ડાકણ બનવું પસંદ નથી એમ લાગે છે.
એક્તા અને વિશાલ આ ફિલ્મમાં ઇમરાનને જ લેવાના નિર્ણયમાં મક્કમ છે. આ માટે રાણીનો ભોગ આપવો પડયો હોવા છતાં તેઓ પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી અને હવે વિશાલે વિદ્યાનો સંપર્ક કર્યો હોવાના સમાચાર છે.
'દેઢ ઇશ્ક્યિાં'ની ફિલ્મમાં વિદ્યાને લાયક રોલ નથી અને આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને અર્શદ વારસી સામે કરવા બે ચહેરાની તલાશ છે એમ કહી વિદ્યાને પડતી મૂકનારો વિશાલ પાછો વિદ્યા પાસે ગયો છે.
ગયે સપ્તાહે 'ડાયન'ની સ્ક્રિપ્ટ બાબતે વિદ્યા અને વિશાલ વચ્ચે એક લાંબી ચર્ચા થઇ હતી. વિદ્યાને સ્ક્રિપ્ટ ગમી હતી અને તેણે આ ફિલ્મ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. વિદ્યાનું પાત્ર ફિલ્મનું મુખ્ય પાત્ર હશે. તેને પોતાની ભૂમિકા પણ ગમી હતી. આ ઉપરાંત તેની સાથે બીજી બે અભિનેત્રીઓ હશે એ વાતની પણ વિદ્યાને ચિંતા નથી.
જો કે અભિનેત્રીના નજીકના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ''વિદ્યાને 'ડાયન'ની સ્ક્રિપ્ટ ગમે છે. પરંતુ તે વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ માટે તારીખો ફાળવવા અસમર્થ છે. તેની પાસે એક્તા કપૂરની 'ડર્ટી' પિક્ચર્સ ઉપરાંત બીજી કેટલીક ફિલ્મો છે. અને આ ફિલ્મો સાથે તેની તારીખો અથડાય એવી શક્યતા છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
કેન્દ્રમાં સરકાર હતી ત્યારે ભાજપને કાળા નાણા ભેગા કરનારાઓનો સાથ હતો
મનફાવે તેવી ફી લેતી સ્વનિર્ભર શાળાઓ પર આખરે અંકુશો લદાયા
રથયાત્રા માટે પોલીસ બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ
પાક-બાંગ્લાદેશ સહિત વિશ્વના ૪૫ દેશોમાં રથયાત્રાની ઉજવણી
પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત ૧૩મા નંબર પરથી ૧૫મા ક્રમે
સાગર બેલ્લારી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ કરવા આતુર
અમિતાભની નવી ફિલ્મ જોઈને રામગોપાલ વર્માએ બીગ-બીને ટ્વીટર પર ગાળો આપી
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જતાં સોનમ કપૂર વારંવાર બીમાર પડે છે
વિશાલ ભારદ્વાજે તેની નવી ફિલ્મ માટે વિદ્યા બાલનનો સંપર્ક કર્યો
  More News
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
પાક.માં વધુ વિસ્ફોટની તાલિબાનની ધમકી
આજે ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની પસંદગી ઃ સેહવાગની ફિટનેસ અંગે ચિંતા
ફાસ્ટ બોલરોનો તરખાટ ઃ બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબુત
શ્રીલંકન બોર્ડની વચગાળાની સમિતિ વિખેરી નાંખવામાં આવી
રીપોર્ટમાં ટીકીટ વેચાણની કામગીરીની ટીકા કરવામાં આવી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના રંગમંચ પર પથરાયો અમેરિકન આર્ટિસ્ટનો રાગ
આંખ હૈ ભરી ભરી ઔર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો હવે થાળી પર મૂકવો પડે છે કાપ
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved