Last Update : 02-July-2011, Saturday
 
સાગર બેલ્લારી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ કરવા આતુર
 
'ભેજા ફ્રાય'નાં દિગ્દર્શક

માધુરીએ અગાઉ આ દિગ્દર્શક સાથે કામ કરવાની ઇચ્છા પ્રગટ
કરી હતી પણ આ ફિલ્મ વિશે જવાબ આપ્યો નથી
મુંબઇ તા.૧
'ભેજા ફ્રાય'ના દિગ્દર્શક સાગર બેલ્લારી 'હમ તુમ ઔર શબાના'ની રિલિઝ પૂર્વેના કામમાં વ્યસ્ત છે. પરંતુ આ કારણ તેને તેની નવી ફિલ્મના કલાકારોની પસંદગી દરમિયાન આડે આવતું નથી અને સાગરની યાદીમાં માધુરી દીક્ષિતનું નામ ટોચ પર છે. ફિલ્મના મુખ્ય અભિનેતાઓની વાત છે તો આ માટે રજત કપૂર અને વિજય પાઠકનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
માધુરી અમેરિકામાં છે અને દિગ્દર્શક તેની તરફથી જવાબ મળવાની રાહ જુએ છે. સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'સાગર બેલ્લારીને લાંબા સમયથી માધુરી દીક્ષિત સાથે કામ કરવાની ઇચ્છા હતી. માધુરીએ પણ આ દિગ્દર્શક સાથે કામ કરવાની વાત કરી હતી. પરંતુ સાગર 'ભેજાફ્રાય બે' અને 'હમ તુમ ઔર શબાના'માં વ્યસ્ત થઇ ગયો હતો. 'ભેજા ફાય-બે'ની રિલિઝ પછી તે માધુરીને મળ્યો પણ હતો. તેને લાયક રોલ હોય તો માધુરીએ કામ કરવાની તૈયારી દેખાડી હતી. આ પછી માધુરી ટૂંકસમય માટે ભારત આવી હતી ત્યારે સાગરે તેની સાથે સ્ક્રિપ્ટ વિશે ચર્ચા કરી હતી. તેને આ સ્ક્રિપ્ટ પસંદ પડી હતી પરંતુ હજુ સુધી તેના તરફથી કોઇ જવાબ આવ્યો નથી.'
દિગ્દર્શકે જણાવ્યા પ્રમાણે, 'હમણાં તો મારું બધું જ ધ્યાન 'હમ તુમ ઔર શબાના' પર છે. એ પછી હું બીજી ફિલ્મ પર કામ શરૃ કરીશ જે 'ભેજા ફ્રાય' જેવી જ છે. આશા ભોંસલે સાથે 'માઇ' ફિલ્મ બનાવતા સુભાષ દાવરને હું મળ્યો ત્યારે આ ફિલ્મ વિશે વાત થઇ હતી તેમને પણ આ વિચાર ગમ્યો હતો. માધુરીનું નામ મારા મગજમાં છે અને હું તેને મળ્યો હતો તેમજ તેના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ દ્વારા હું સતત તેના સંપર્કમાં છું. પરંતુ અત્યારે આ વિશે હું કંઇ પણ ચોક્કસ પણે કહી શકું તેમ નથી.
રજત અને વિનય વિશે પૂછતા સાગરે કહ્યું હતું કે, 'હા, મેં ઘણા લોકો સાથે વાત કરી છે પરંતુ હજુ સુધી કોઇને પણ સાઇન કર્યા નથી. આથી કોઇના પણ નામ આપવા યોગ્ય ગણાશે નહીં.'
માધુરી આ ઓફર સ્વીકારશે તો આ તેની પુનરાગમનની ફિલ્મ ગણાશે કારણ કે તેણે 'ઇશ્કિયા'ની સિકવલ સાઇન કરી હોવાની અફવા છે એ ફિલ્મનું શૂટિંગ શરૃ થવાને હજુ વાર છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
કેન્દ્રમાં સરકાર હતી ત્યારે ભાજપને કાળા નાણા ભેગા કરનારાઓનો સાથ હતો
મનફાવે તેવી ફી લેતી સ્વનિર્ભર શાળાઓ પર આખરે અંકુશો લદાયા
રથયાત્રા માટે પોલીસ બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ
પાક-બાંગ્લાદેશ સહિત વિશ્વના ૪૫ દેશોમાં રથયાત્રાની ઉજવણી
પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત ૧૩મા નંબર પરથી ૧૫મા ક્રમે
સાગર બેલ્લારી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ કરવા આતુર
અમિતાભની નવી ફિલ્મ જોઈને રામગોપાલ વર્માએ બીગ-બીને ટ્વીટર પર ગાળો આપી
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જતાં સોનમ કપૂર વારંવાર બીમાર પડે છે
વિશાલ ભારદ્વાજે તેની નવી ફિલ્મ માટે વિદ્યા બાલનનો સંપર્ક કર્યો
  More News
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
પાક.માં વધુ વિસ્ફોટની તાલિબાનની ધમકી
આજે ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની પસંદગી ઃ સેહવાગની ફિટનેસ અંગે ચિંતા
ફાસ્ટ બોલરોનો તરખાટ ઃ બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબુત
શ્રીલંકન બોર્ડની વચગાળાની સમિતિ વિખેરી નાંખવામાં આવી
રીપોર્ટમાં ટીકીટ વેચાણની કામગીરીની ટીકા કરવામાં આવી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના રંગમંચ પર પથરાયો અમેરિકન આર્ટિસ્ટનો રાગ
આંખ હૈ ભરી ભરી ઔર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો હવે થાળી પર મૂકવો પડે છે કાપ
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved