Last Update : 30-June-2011, Thursday
 
 
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો

 

જયાસુરિયા તેની કારકિર્દીની આખરી વન ડેમાં નિષ્ફળ

લંડન, તા. ૨૯
ઈંગ્લેન્ડે શ્રીલંકાને પ્રથમ વન-ડેમાં સજ્જડ પરાજય આપ્યો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી વન-ડેમાં શ્રીલંકાના કેપ્ટન દિલશાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ડકવર્થ એન્ડ લુઈસનો નિયમ અપનાવવો પડયો હતો.
જયસુર્યાએ અગાઉથી કરેલી જાહેરાત પ્રમાણે તેની કારકિર્દીની આખરી વન-ડે રમ્યો હતો. જેમાં તેેેણે એક વિકેટ ઝડપલવા ઉપરાંત માત્ર બે રન કર્યા હતા. પ્રેક્ષકો અને શ્રીલંકાના ખેલાડીઓએ તે પેવેલિયન પરત આવતો હતો ત્યારે ઊભા થઈને અભિવાદન કર્યું હતું.
ઈંગ્લેન્ડ

-

રન

બોલ

 કુક કો. સંગાકારા બો. મલિંગા

કેઈસવેટર કો. લકમલ બો. રણદિવ

૬૧

૫૬

ટ્રોટ લેગબિફોર લકમલ

૨૩

૨૪

પીટરસન કો. દિલશાન બો. મેન્ડીસ

૨૬

૨૪

મોર્ગન કો. કન્દામ્બી બો. લકમલ

૪૫

૩૫

બેલ લેગબિફોર જયાસુરીયા

૧૨

૧૬

બ્રેસ્ટન લેગબિફોર મલિંગા

૨૩

૧૪

બ્રોડ કો. કન્દામ્બી બો. મલિંગા

૧૩

૧૯

સ્વાન અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૭, વાઈડ ૧૦, નોબોલ ૧)

૧૯

 

 

 

(૮ વિકેટે ૩૨ ઓવરોમાં)

૨૨૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૬ (કુક, ૨.૧), ૨/૫૩ (ટ્રોટ, ૯), ૩/૧૨૯ (પીટરસન, ૧૬.૧), ૪/૧૪૨ (કેઈસવેટર, ૨૦.૧), ૫/૧૭૫ (મોર્ગન, ૨૫.૧), ૬/૧૭૯ (બેલ, ૨૬.૧), ૭/૨૨૬ (બ્રેસ્નાન, ૩૧.૨), ૮/૨૨૯ (બ્રોડ, ૩૦)બોલિંગ ઃ મલિંગા ૭-૦-૪૦-૩, કુલસેકરા ૬-૧-૩૧-૦, લકમલ ૭-૦-૫૨-૨, જયાસુરિયા ૬-૦-૪૬-૧, રણદિવ ૪૦-૩૪-૧, મેન્ડીસ ૨-૦-૧૮-૧.
શ્રીલંકા

-

રન

બોલ

દિલશાન કો. બ્રેસ્નાન બો. એન્ડરસન

જયાસુરીયા કો. મોર્ગન બો. બ્રેસ્નાન

એમ. જયવર્દને લેગબીફોર એન્ડરસન

૧૧

સંગાકારા કો. એન્ડ બો. એન્ડરસન

૧૦

કન્દામ્બી કો. બ્રોડ બો. ડર્નબાચ

૧૯

૪૦

મેથ્યુસ કો. એન્ડસરન બો. ડર્નબાચ

૧૬

૧૬

મેન્ડીસ કો. એન્ડરસન બો. સ્વોન

૧૫

કુલાસેકરા કો. કુક બો. એન્ડરસન

૧૪

રણદિવ સ્ટ. કેઈસવેટર બો. સ્વોન

૨૪

૨૭

મલિંગા કો. સબ (બોપારા) બો. સ્વોન

૨૬

૧૫

લકમલ અણનમ

વધારાના (લેગબાય ૨, વાઈડ ૮)

૧૦

 

 

 

(ઓલઆઉટ, ૨૭ ઓવરોમાં)

૧૨૧

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧/૨ (દિલશાન, ૦.૩), ૨/૬ (જયાસુરિયા, ૧.૪), ૩/૧૪ (જયવર્દને, ૪.૨), ૪/૧૫ (સંગાકારા, ૪.૫), ૫/૪૦ (મેથ્યુસ, ૧૧.૩), ૬/૫૭ (મેન્ડીસ, ૧૬.૩), ૭/૬૫ (કુલાસેકરા, ૧૯.૪), ૮/૬૯ (કન્દામ્બી, ૨૧.૧), ૯/૧૨૧ (મલિંગા, ૨૬.૩), ૧૦/૧૨૧ (રણદિવ, ૨૭)બોલિંગ ઃ એન્ડરસન ૫-૦-૧૮-૪, બ્રેસ્નાન ૬-૦-૨૬-૧, બ્રોડ ૬-૦-૩૨-૦, ડર્નબાચ ૫-૦-૨૫-૨, સ્વોન ૫-૦-૧૮-૩.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved