Last Update : 30-June-2011, Thursday
 
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!

 

 

ગુગલ તમને વેબસાઈટની દુનિયા દેખાડે અને મોબાઈલમાં એન્ડ્રોઈડ ૨.૨નું સોફ્ટવેર લગાડી આપે એ વાત આપણે જાણીએ છીએ. હવે ગુગલ ઓટોમોબાઈલ ક્ષેત્રે કંઈક નવુ કરવા માંગે છે.
નવું એટલે કારને ડ્રાઈવરથી નહિ પરંતુ સોફ્ટવેરથી ચલાવી શકાય એવી ટેકનોલોજી!! આ ટેકનોલોજીના ઉપયોગથી કાર વધુ સલામત અને વધુ ક્ષમતાવાળી બનશે. હાલમાં કંપનીએ ટોયોટા પ્રાયસના સાત મોડેલને બદલી કાઢી ૧,૪૦,૦૦૦ માઈલની ટ્રાયલ લીધી છે. એક ઓડી TT નો પણ તેમાં સમાવેશ થયો છે.
આ કારમાં અનેક 'સેન્સર' આપવામાં આવ્યા છે. આ અંગો ઓનબોર્ડ કોમ્પ્યુટરને બધી માહિતી આપે છે જેને આધારે કોમ્પ્યુટર કારને કંટ્રોલ કરે છે. કારની ઉપરનો લેસર કેમેરા આસપાસના પદાર્થોની પોઝિશન અને અંતરનો ખ્યાલ આપે છે. આ કેમેરા એક સેકન્ડમાં ૧૦ 'રોટેશન' લઈ ૭૦ મીટર સુધીની માહિતી કોમ્પ્યુટરને આપે છે. GPS System થી કાર પોતાની દિશા શોધી લે છે!

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved