Last Update : 30-June-2011, Thursday
 
રૃા. ૧૫.૫૩ લાખનો સામાન લઇ જનારા બે શખ્સો ઝડપાયા
ઊંઝામંા જીરાના વેપારીના
ઊંઝા,
ઊંઝાના વેપારી સાથે રૃા. ૧૫.૫૩ લાખની જીરાના માલની ટ્રકના ડ્રાઈવરે કરેલ વિશ્વાસઘાતના કેસમાં પોલીસે મુદ્દામાંથી ટ્રક ડ્રાઈવર તથા તેના સાગરિતની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.
પોલીસે મોબાઈલ ટ્રેસ કરી લોકેશન મેળવી બંનેને પકડી પાડયા અગાઉની ૨૮ લાખની ચોરીના આરોપીઓ હજી ફરાર
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝા ગંજ બજારમાં મેસર્સ ડી.એ. પટેલ નામની વેપારી પેઢીએ કેરાલાના કોચીનના વેપારીના આર્ડર પ્રમાણે જીરાનો ૫૪૦ બોરી માલ જીન્દાલ કંપનીના કન્ટેઈનર મારફતે તા.૩૧-૫-૨૦૧૧ના રોજ ગાંધીધામ બંદરે રવાના કર્યો હતો. જેમાં ટ્રેઈલરના ડ્રાઈવર જશવીંદસિંગે તથા તેના સાગરિતોએ ઊંઝાથી ગાંધીધામ વચ્ચે કન્ટેઈનરમાંથી ૧૭૦ બોરી જીરાનો ૧૫.૫૩ લાખનો માલ કાઢી તેની જગ્યાએ સિમેન્ટના પથ્થરો ભરી દીધા હતા. આ બાબતે પેઢીના ભાગીદાર સેંધાભાઈ પટેલના ફરિયાદ સંદર્ભે ઊંઝા પોલીસે મોબાઈલ ટ્રેસ કરી લોકેશન મેળવી તાત્કાલિક ઊંઝાથી પીએસઆઈ રાંલેગોવકર, એએસઆઈ મહેન્દ્ર ભારથી તથા તેમની ટીમને પી.આઈ. ટી.કે. પટેલે રવાના કરતાં મુદ્દા માંથી ટ્રેઈલર ડ્રાઈવર જશવિંદસીંગ અવતારસિંગ ઉર્ફે તારસેનસિંગ તથા તેનો સાગરિત પઠાણ ફિરોજખાન રસુલખાનને ઝડપી લીધા હતા. તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનાની કબુલાત કરી ટ્રેઈલરમાંથી કાઢેલ તમામ મુદ્દામાલ પરત કર્યોહતો. પોલીસે તેઓની અટક કરી જેલ ભેગા કર્યા છે. ફરિયાદ દાખલ થયા બાદ ગણતરીના દિવસોમાં આરોપીઓ તથા મુદ્દામાલ મળી જતાં પોલીસે રાહતનો દમ ખેંચ્યો છે જો કે આ અગાઉ થયેલ ૨૮ લાખની લૂંટ કેસમાં હજી પાંચ થી છ આરોપીઓ રાજસ્થાન ભાગી પોલીસને હાથતાળી આપી રહ્યા છે. ફરાર આરોપીઓ ઝડપાય નહી ત્યાં સુધી પોલીસ લોકઅપમાં રહેલા આરોપીઓને જામીન મળે નહિ તેવું ફરિયાદી ઈચ્છી રહ્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved