Last Update : 30-June-2011, Thursday
 
ધાનેરા સીટી સર્વેના સર્વેયરને લાંચ કેસમાં બે વર્ષની સજા

નવેસરની માપણી માટે રૃા.૪૦૦૦ની માગણી પ્રથમ રૃા.૧ હજાર આપતાં રંગે હાથ ઝડપાયા હતા

પાલનપુર,
બનાસકાંઠાના ધાનેરા સીટી સર્વે સુપ્રિ.ની કચેરીમાં મેન્ટેનન્સ સર્વયરની ફરજ બજાવતા પી.પી.પરમારને લાંચના કેસમાં પાલનપુરની પાંચમી એડીશનલ કોર્ટ બે વર્ષની સજા ફટકારતા સીટી સર્વે ચાલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાનેરાના મેન્ટેનન્સ સર્વયર પ્રવિણ પિતામ્બરભાઈ પરમાર એ ધાનેરાના પટેલ ભીખાભાઈ વિહાભાઈ પટેલે જે તે સમયે પોતાના વાડાની માપણી માટે આરોપી પ્રવિણચંદ્ર પરમારને મળેલા અને તેમની તરફેણમાં માપણી કરવાના રૃા.૩૫૦૦/- આપેલા ત્યારબાદ ભીખાભાઈના પાડોશી મોહનભાઈ બનાભાઈની રજુઆત ઉપરથી ફરી માપણી કરી મોહનભાઈની તરફેણમાં માપણી કરતા ભીખાભાઈ વિહાભાઈ પટેલ તથા તેમના મિત્ર ધિરજલાલ સુરજરામ જોષી રહે ધાનેરા વાળા એ.આરોપી પી.પી.પરમારને વાત કરતા તેઓએ સદરે બાબત તકસીર થયેલ હોઈ નવેસરથી માપણી કરવી પડશે અને તે બાબતે ફરીથી વ્યહવાર સમજવો પડશે તેમ કહી રૃા.૪૦૦૦ની માંગણી કરતા પ્રથમ ૧૦૦૦ રૃા. આપવાનું નક્કી થતા ભીખાભાઈ પટેલના મિત્ર ધીરજલાલ જોષીએ પાલનપુર એ.સી.બી. કચેરીમાં ફરિયાદ આપતા ફરિયાદના આધારે લાંચનું છટકું તારી ૩૦-૭-૨૦૦૪ના રોજ ધાનેરા સીટી સર્વે કચેરીમાં આરોપી પી.પી.પરમાર રૃા.૧૦૦૦ પુરા ફરિયાદી ધીરજલાલ પાસેથી માંગી સ્વીકારી રંગે હાથ ઝડપાઈ જતાં સદર કેશ ૧૩૫/૦૪ ચાલી જતાં અને સરકાર વકીલ દિપકભાઈ પૂરોહીતની દલીલોને ગ્રાહયરાખીને પાંચમાં એડાશનલ સેસન્સ કોર્ટના જજ મારૃએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭,૧૩, (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબ ના ગુનામાં તકસીરવાર ઠરાવી આરોપી પી.પી.પરમારને બે વર્ષ આરોપીને સજા પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved