Last Update : 30-June-2011, Thursday
 
સોસીયા ગામના કુવામાંથી કોસવાઇ ગયેલ હાલતે લાશ મળી
પાણીયાળીના લાપતા થયેલ યુવાનની
 
(ટ્રંકકોલ) તળાજા, તા.૨૯
પાણીયાળી ગામેથી ચાર દિવસ પૂર્વે લાપતા થયેલા યુવાનની સોસીયા ગામના સીમાડા વિસ્તારનાં કુંવામાંથી કોસવાઇ ગયેલી હાલતે લાશ મળી આવી હતી. યુવાનની હત્યા કે આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ રહ્યું છે. જ્યારે મૃતકની લાશને પેનલ પી.એમ. માટે ખસેડવામાં આવી છે.
હત્યા કે આત્મહત્યા અંગે ઘુંટાતુ રહસ્ય મૃતકનું પેનલ પી.એમ. હાથ ધરાશે
બનાવ સંદર્ભે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર અલંગ નજીક આવેલ સોસીયા ગામે રહેતા રાઘવભાઇ જોધાભાઇનાં વાડી વિસ્તારમાં આવેલ કુંવામાંથી કોસવાઇ ગયેલ હાલતે યુવાનની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ ફર ઘસી ગયો હતો. કુવામાંથી લાશને બહાર કઢાયા બાદ મૃતક યુવાન રમેશભાઇ રવજીભાઇ ડાભી (ઉ.વ.૩૨) રે. પાણીયાળી હોવાનું ખુલ્યું હતું. તેમજ મૃતક યુવાન રમેશભાઇ લાપતા થયા સંદર્ભે તેના ભાઇ ભુપતભાઇ રવજીભાઇ ડાભીએ અલંગ પોલીસ મથકમાં ગત તા.૨૪નાં રોજ કરી હતી. ઉક્ત ઘટનાના પગલે પોલીસે લાશનો કબ્જો મેળવી પેનલ પી.એમ. માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી અકસ્માત મોત સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved