Last Update : 30-June-2011, Thursday
 

મોટા લાલ - લશ્કર સાથે ભગવાન જગન્નાથજી નગરની નગરયાત્રા કરશે

 

ભાવનગર, બુધવાર
આગામી તા. ૩ના રોજ ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નીકળશે ત્યારે ભાવેણામાં ઠેર ઠેર વા'લાની વધામણી કરવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૪૦ અન્ય વાહનો, ૪ હાથી, ૮ ઘોડા અને હજારો ભાવિકો પદયાત્રા કરશે
રથયાત્રા મહોત્સવ કમિટિ દ્વારા આયોજીત આ ૨૬મી રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૪ હાથી, ૮ ઘોડા, નાના મોટા અન્ય ૪૦ વાહનો તથા ભગવાન જેમાં બિરાજમાન હશે તેવા સવનના લાકડામાંથી બનાવેલો કલાત્મક રથ સહિત આખુ લાલલશ્કર તેમાં જોડાયેલું રહેશે.
૧૮ કિલોમીટરના રૃટ ઉપર ફરનારી રથયાત્રાનો સવારે ૮ વાગે સુભાષનગર ભગવાનેશ્વર મંદિરેથી પ્રારંભ થયા બાદ મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, સરદારનગર, ગુરુકુળ, શિવાજી સર્કલ, શહેર ફરતી સડક, ભરતનગર, સિંધુનગર, કાળાનાળા, ચાવડીગેટ, ઘોઘાગેઈટ, મામાકોઠાર રોડ તથા હલુરિયા ચોકથી પરત નિજ મંદિરે જશે. સંવેદનશીલ વિસ્તારોમાંથી સમયસર રથને પસાર કરવાની ખાતરી મહોત્સવ કમિટિના પ્રમુખ હરૃભાઈ ગોંડલીયાએ વ્યક્ત કરી હતી.
રથયાત્રામાં અખાડાના દાવ, મંજીરાની મંડળી, રંગોળી તથા ડી.જે. સાઉન્ડ ઉપર યુવાનો નાચતા નાચતા રથયાત્રાને આગળ વધારશે. આ ઉપરાંત મીની ટ્રેઈન, નાસિક ઢોલ તથા હરિદ્વારના સ્ટેચ્યુ આકર્ષણના કેન્દ્ર બની રહેશે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા રથની આગળ ૧૦ સી.સી. ટીવી કેમેરા ફીટ કરેલા છે જે રાત્રે ગમે તેવા અંધારામાં પણ શુટીંગ કરી શકે છે. રથની સીલીંગ વોટર પ્રુફ મરીન પ્લાય દ્વારા બનાવવામાં આવેલ છે તેના ઉપર ફાઈબરનું કોટીંગ કરવામાં આવેલ છે. રથની કોઈપણ સાઈડમાંથી ભગવાનના દર્શન કરી શકાશે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved