Last Update : 30-June-2011, Thursday
 
ઉચા પડ વાદળો ધીમો છતા એકધારો વરસાદ આપે છે
સુર્ય-ચંદ્રના પ્રકાશને ઝાંખો પાડતા
વાદળો પૃથ્વીથી કેટલી ઉંચાઇએ આવેલા છે અને તેનો દેખાવ અને આકાર પરથી તેનું વર્ગીકરણ થાય છે
ભાવનગર, બુધવાર
જેને જોઇને 'જગતના તાત' સમા ખેડૂતોના જીવમાં જીવ આવે છે મોર મસ્ત બનીને થનગનાટ કરે છે. ચાતક બપૈયા ટહુકાર કરવા લાગે છે એવા વરણાગી વાદળની રચના અને એના જુદા જુદા પ્રકારો વરસાદી વાતાવરણમા બહુ રસપ્રદ લાગે છે.
વાદળો એ ધુમ્મસનું રૃપ છે. નીચેની સપાટીઓથી ભેજ વાળી હલકી હવા ઉચે જતા ઠંડી પડે છે અને તેમાનો ભેજ ઠરતા તેનું ધનીકરણ થવા લાગે છે અને હવામાના રજકણો ઉપર નાના-નાના જલ બિંદુઓ બંધાય છે આમ હવામાં જ નજીક-નજીકના અંતરે ગોઠવાયેલા જલ બિંદુુઓને આપણે વાદળ તરીકે ઓળખીએ છીએ.
વાદળો પૃથ્વીની સપાટીથી કેટલી ઉચાઇએ આવેલા છે તેમજ તેનો દેખાવ અને આકાર કેવો છે તેના પરથી તેનું વર્ગીકરણ થઇ શકે છે. સામાન્ય રીતે વાદળોના અમુક પ્રકારો
પાડવામાં આવ્યા છે. ''ઉચાઇના વાદળો'' આ પ્રકારના વાદળો સામાન્ય રીતે પૃથ્વીથી ૫ થી ૧૦ કિમીની ઉચાઇએ આવેલા હોય છે. જે સુક્ષ્મ કિરણોના બનેલા હોય છે અને વરસાદ આપતા નથી. બીજા પ્રકારમાં ''તંતુ વાદળો'' આ પ્રકારના વાદળો લગભગ ૧૦ કિમી કે તેથી ઉચા હોય છે જે શુક્ષ્મ બરફ કણોના બનેલા હોય સુર્ય પ્રકાશને લઇ તંતુમય સફેદ પુરણી જેવા દેખાય છે. યુર્યાસ્ત વખતે તે રંગીન બની જાય છે. આકાર ઉપરથી તંતુ વાદળો ઘણીવાર ''ઘોડાની પુંછડી''ને નામે ઓળખાય છે. આકાશમાં તેઓ વિખરાયેલા તાતણા કે પીંછાની જેમ પથરાયેલા હોય ત્યારે સારૃ હવામાન સુચવે છે. પણ જો નિયમિત પટ્ટાઓમાં દેખાય તો ખરાબ હવામાન કે વંટોળનું આગમન સુચવે છે.
જ્યારે વાદળોના ત્રીજા પ્રકાર એટલે કે 'તંતુ પડ વાદળો' એકદમ સફેદ પાતળા પડ જેવા દેખાય છે અને આકાશમાં ચાદરની જેમ ફેલાય છે. એનાથી આકાશ દુધિયુ લાગે છે તેઓથી સુર્ય અને ચંદ્રની આસપાસ પ્રભાચક્રો બને છે. જે વંટોળનું આગમન સુચવે છે.
વાદળોના પ્રકારોમાં તંતુ આ વાદળો ભાગ્યેજ દેખાય છે. તેઓ સફેદ નાની ગોળાકાર ઢગલીઓના આકારના દેખાય છે. અને મોટેભાગે સમુહમાં, હારમાં કે મોજાના આકારમાં ગોઠવાયેલા દેખાય છે. આવી ગોઠવણ વાળા તંતુ ગઢ વાદળોથી બનેલ આકાશને 'મેરેરલ સ્કાય' કહેવામાં આવે છે જ્યારે મધ્ય ઉચાઇના વાદળોનો પણ એક અનોખો પ્રકાર છે. આ જુથ વાદળો સામાન્ય રીતે ધરતીથી ૨૦૦૦ થી ૬૦૦૦ મીટર વચ્ચેની ઉંચાઇમાં આવેલા હોય છે. જ્યારે ઉંચા પડ વાદળો ભુખરા અથવા ભુરા રંગના જાડા પડના આકારના હોય છે. તે આકાશમાં ચાદરની જેમ પથરાયેલા જોવા મળે છે ઉંચા પડ વાદળોથી ક્યારેક આખુ આકાશ છવાયેલું હોય ત્યારે ચન્દ્ર કે સુર્ય ઝાંખા દેખાતા હોય છે. અને વરસાદ વરસવાનો પણ વર્તારો આપતા હોય છે. આમ વાદળોના વિવિધ પ્રકારો પણ વરસાદી માહોલમા ઘણો રસપ્રદ ભાગ ભજવતા હોય છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved