Last Update : 27-June-2011, Monday
 
ગઢડાનાં યુવાને રોબોટથી એક કલાકમાં જ બાળકીને બહાર કાઢી
 
ફાયર બ્રિગેડ કલાકો મથતું રહ્યું અને

જસદણ, તા.૨૬
ગુંદાળા ગામે ઉંડા બોરમાં ખાબકેલી બાળકીને બચાવવા ફાયર બ્રિગેડે બોરની સમાંતર ખાડો ખોદવાનું શરૃ કર્યું હતું પરંતુ તંત્રના હાથ બાળકી સુધી પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. કલાકોની જહેમત બાદ પણ ફાયર બ્રિગેડ બાળકી સુધી પહોંચી શક્યુ નહોતું ત્યારે ગઢડાનાં યુવાને બનાવેલા રોબોટ વડે માત્ર એક કલાકમાં જ બાળકીને બોરમાંથી બહાર કાઢવામાં આવી હતી.
કોઠાસૂઝથી બનાવેલું યંત્ર આવા બનાવોમાં જીવ બચાવવા ઉપયોગી થઈ પડે તેવું ઃ મુખ્યમંત્રીને પ૬ પત્રો લખ્યા, પણ કોઈ જવાબ નહીં
બોરમાં ફસાયેલી બાળકીને બહાર કાઢવા ફાયર બ્રિગેડે બોરની સમાંતર બોર જેટલો જ ઉંડો ખાડો ખોદવાની કામગીરી શરૃ કરી હતી. પરંતુ રાત્રે બાર વાગ્યા સુધીમાં અંદાજે ૧૫ ફૂટ જેટલો જ ખાડો થઈ શક્યો હતો. દરમિયાન ગઢડા તાલુકામાં કોઈ સેવાભાવી યુવાન પાસે ઝડપી બાળકી બહાર નિકળે તેવો રોબોટ હોવાનું ધ્યાન ઉપર આવતા સ્થળ ઉપર હાજર રાજકીય આગેવાનોએ તાબડતોબ યુવાનને સ્પેશ્યલ ગાડી દ્વારા બોલાવી લેતા ગઢડા તાલુકાના ઢશા નજીકના જલાલપુર (માંડવા) ગામે રહેતો સામાન્ય સ્થિતિનો રજપુત યુવાન અશોકભાઈ રાઘવભાઈ ખેર તેમનો રોબોટ લઈને ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેણે માત્ર એક કલાકમાં જ બાળકીને બહાર કાઢી આપી હતી. બોરની ઉપરના ભાગેથી જ તેમણે રોબોટ અંદર ઉતારી બાળકીને બહાર કાઢી હતી. અગાઉ આ યુવાને ત્રણ સ્થળોએ બાળકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. તેમણે કોઠાસુઝથી જાતમહેનતે આ યંત્ર બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીને અનેક વખત પત્રો લખ્યા છે અને સહાયની માગણી સંશોધનના હેતુ માટે કરી છે પરંતુ હજુ સુધી કોઈ જ જવાબ મળ્યો નથી.

 

 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved