Last Update : 27-June-2011, Monday
 
ધાનેરાના વાલેરામાં કૂવામાં પાણીની સરવાણી ફૂટતાં ચમત્કાર

 

આ વિસ્તારમાં ૨૫૦ ફૂટે પાણી નથી ઃ જ્યારે અવાવરૃ પડેલ ૧૫ વર્ષ જૂના કૂવામાં ૮૦ ફૂટે પાણી આવ્યું
ધાનેરા, તા. ૨૬
ધાનેરા તાલુકાના વાલેરના સુંદરપુરી મહારાજની જગ્યાના વિસ્તારમાં એક ખેડૂતના કૂવામાં પાણીની સરવાણી ફુટી નીકળતા લોકો શ્રધ્ધા સાથે ચમત્કાર માનવા લાગ્યા. મામલતદાર ધાનેરાને જાણ થતાં સ્થળની મુલાકાત લીધી હતી.
ધોમધખતા તાપમાં ધાનેરા તાલુકાના સીપુ ડેમ તથા દાંતીવાડા ડેમ ખાલીખમ છે. કૂવાઓના તળ ઉંડા ગયા છે. ધાનેરા તાલુકામાં ૨૫૦થી ૭૦૦ ફુટે પાણી ઉંડા ગયા છે. તેવા સમયે યાત્રાસ્થળ જેવા વાલેર ગામમાં એક ગરીબ ખેડૂતને ૧૫ થી ૨૦ વર્ષ પહેલા જીવનધારા યોજના દ્વારા કૂવા બાંધી આપેલ. જે કુલ ૧૫ વર્ષથી પાણી વગર અવાવરૃ થઈ ગયેલ સુગરીઓએ માળા બાંધેલ. આ અવાવરૃ કુવા તરફ ખેતરના માલીક વજાભાઈ મનસીભાઈ હરીજન પોતાના ખેતરમાં કામ કરતો હતો તેવા સમયે જોરાભાઈ પુજાભાઈ રબારી ત્યાંથી નીકળેલ અને ઉપરોક્ત ખેતર માલીકને મળેલ આડી અવળી વાતોમાં કૂવાની વાત નીકળતાં જોરાભાઈ કૂવો જોવા જતાં અંદર પાણી હોવાનું જણાતા ખેતર માલીકે જાણ કરતાં ખેડૂત પણ અચરજમાં મુકાઈ ગયેલ. જે કુવો ૩૫ ફુટ ભરેલ હતો. જે ત્રણથી ચાર ફરમા જેટલા તો માટીથી દટાઈ પણ ગયેલ. ૮૦ ફુટ જેટલો ઉંડો કુવો હતો. તેમાં પાણીની સરવાણી ફુટી પાણી આવતું હતું. જે આજદિન સુધી આઠથી દસ દિવસમાં બે ફરમાથી વધુ પાણીની સરવાણી આવી રહેલી છે. અચરજ એ વાતનું છે કે નજીકના કોઈપણ કુવામાં ૨૫૦ ફુટથી ઉપર ક્યાંય પાણી નથી. તો ૮૦ ફુટે આ જ કુવામાં નીકળતાં સુંદરપુરીની જગ્યાનો ચમત્કાર લોકો જણાવતા તા. આ બાબતની જાણ ધાનેરા મામલતદાર જે.કે. શાસ્ત્રીને થતાં તેઓએ પણ આ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ગામના સરપંચ તથા જગસીભગત ગામના અગ્રણીઓને આ બાબતે પુછતા તેઓએ તેમની ભાષામાં જણાવેલ કે ૨૦૦ વર્ષ અગાઉ આવો ચમત્કાર થયેલ તેમ વડવાઓ કહેતા હતા.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved