Last Update : 27-June-2011, Monday
 
ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડમાં ૬ વેપારીઓ સામે ફરિયાદ
 
ગોધરા,તા.૨૬
પંચમહાલ જિલ્લામાં ભુતિયા રેશનકાર્ડના ચકચારી કૌભાંડમાં ૧૦ વેપારીઓએ કરોડોનો સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં વગે કરી દેવાયા બાદ આ ૧૦ વેપારીઓ પૈકી આજે ૬ વેપારીઓ સામે ગોધરાના એ અને બી બંને પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.
કરોડોનો સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં વગે કરી દીધો
પંચમહાલ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા થયેલી તપાસ દરમ્યાન ૧૦ વાજબી ભાવની દુકાનના સંચાલકો તરફથી કુલ ૪૬૨૯ કાર્ડધારકોની યાદી હજુ રજુ થયેલી હતી. જ્યારે ખરાઇ દરમ્યાન ૨૯૪૯ કાર્ડધારકો મતદાર યાદીમાં ન હોય તેવા મળી આવ્યા હતા. આવા ૨૯૪૯ કાર્ડધારકોને ૧૦ વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રૃા.૪,૬૫,૨૮,૧૬૪ની કિંમતનો આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પોતાના આર્થિક લાભ ખાતર મુક્ત બજારમાં ઉંચા ભાવે વેચી દેવાતા જિલ્લા કલેકટર દ્વારા નવ ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા મામલતદાર ગોધરાને તથા એક ઇસમ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નાયબ મામલતદાર (પુરવઠા) લુણાવાડાને અધિકૃત કરવામાં આવ્યા છે. ગોધરાના મામલતદાર એન.કે. મુછારે ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે મહેબુબ અબ્દુલ રજાક શહેરીયા વિરૃધ્ધ ૯૯ કાર્ડના ૩૬ માસની રકમ રૃા.૧૫,૬૦,૪૭૯ રોહીત કુમાર સુંદરલાલ લુહાણાના ૮૧૩ કાર્ડ રૃા.૧,૨૮,૬૩,૬૯૧ તથા રાજેન્દ્ર ઘનશ્યામભાઇ લુહાણાએ રજુ કરેલા ૮૩ કાર્ડના રૃા.૧,૩૪,૩૮૨૮ મળી કુલ રૃા.૧,૫૭,૬૭,૯૯૮નો જથ્થો સગેવગે કરવા સબબ બી ડીવીઝન પોલીસ મથકે આપી છે. જ્યારે જેઠાનંદ ખેમચંદ લુહાણાએ રજુ કરેલા ૩૭૧ કાર્ડના રૃા.૫,૮૮,૯૦૪૦, કમલેશ ધનરાજ મંગલાણીના ૪૩૦ કાર્ડના રૃા.૬,૮૮,૪૧૮૬ અને રાજેન્દ્ર ખેમચંદ લુહાણાના ૩૮૨ કાર્ડના રૃા.૬૦,૦૦,૮૩૬ મળી કુલ રૃા.૧,૮૭,૭૪૦૬૨ જેટલી રકમનો અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદ મામલતદાર એન.કે. મુછારે ગોધરાના એ ડિવિઝન પોલીસ મથકે તથા ગોધરા તાલુકા પોલીસ મથકે નોધાવી હતી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved