Last Update : 27-June-2011, Monday
 
મનપા હસ્તકના બસ ગેરેજ વિભાગને બંધ કરવાના ઠરાવનું પાલન થતું નથી
 
 
ભાવનગર, રવિવાર
મનપા સંચાલિત બસ ગેરેજ વિભાગ બંધ કરવાનો બજેટ બેન્કમાં નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તે બંધ થયું નથી અને ૨૦ કરતા વધુ કર્મચારીઓ આ ખાતામાં ફરજ બજાવે છે.
ગત એપ્રિલથી બંધ કરવાનું સ્ટેન્ડીંગે તેની બજેટ નોધમાં ઠરાવ્યું હતું ઃ કોઇ વાહનો રિપેર થતા નથી
મનપાએ પસાર કરેલા બજેટમાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનની નોંધમાં બસ ગેરેજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બસ ગેરેજ વિભાગ ખાતે હાલ કોઇ કવોલીફાઇડ મિકેનિકલ નહિ હોવાથી મ્યુનિ. કોર્પોરેશનના વાહનો રિપેર કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. આ માટે મનપાના તમામ વિભાગના અધિકારીઓની ફરિયાદ સ્ટેન્ડીંગ કમિટિની પ્રાથમિક બજેટ ચર્ચા દરમિયાન બસ ગેરેજ વિભાગ ક્રમશઃ બંધ કરવા માટે બસ ગેરેજના વિભાગની સ્ટાફને અન્ય કામગીરી માટેફેરવવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
સ્ટેન્ડીંગ કમિટિએ એવી પણ ગંભીર નોંધ મુકી હતી કે ૧લી એપ્રિલ ૨૦૧૧થી બસ ગેરેજ વિભાગનું વિસર્જન કરવું અને તેનો સ્ટાફ અન્ય વિભાગમાં ફાળવી દેવો, પરંતુ તેનો હજુ સુધી અમલ થયો નથી. બસ ગેરેજ વિભાગમાં વાહનો રિપેરીંગ કરવાની હાલ જે પ્રથા છે તે બંધ કરીને જે તે વિભાગનું વાહન જે તે વિભાગ મારફત ખાનગી ગેરેજમાં રીપેરીંગ કરાવી લેવું. તેવં નક્કી થયું હતું.
આ ઉપરાંત મનપાના વાહનોના હાલ બસ ગેરેજ વિભાગમાંથી પેટ્રોલ, ડિઝલ પૂરી આપવામાં આવે છે. તેના બદલે ખાનગી પંપ પરથી ઇંધણ પુરાવ્યાનો ઠરાવ થયો હતો. આમ છતાં હજુ તેનો પણ અમલ થયો નથી. આ પ્રકારના ખર્ચા સહાયક કમિશ્નર-૧ની દેખરેખ અને સહીથી કરવાના થાય છે. મનપાના બજેટ પરના લક્ષ્યાંકો સિધ્ધ થતા નથી તેવું કારણ બજેટ તદ્દન અવાસ્તવિક બનાવવામાં આવે છે. વર્ષે દહાડે ૭૦ થી ૮૦ કરોડના બજેટને મારી મચકોડીને ૨૫૦ કરોડ આસપાસ લઇ જવામાં આવે છે. આમ મૂળ બજેટને ત્રણ ગણું કરવાથી આવક-જાવકના પલ્લા અસમતોલ થતા ધાર્યા પરિણામો હાંસલ કરી શકાતા નથી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved