Last Update : 27-June-2011, Monday
 

વરસાદ પાછો ઠેલાતા ખેડૂતો, વેપારીઓના જીવ તાળવે બંધાયા

 

ચોમાસુ આગળ ધપતુ જાય છે અને

ભાવનગર, રવિવાર
આ વર્ષે ચોમાસુ દિનપ્રતિદિન આગળ ઠેલાતુ જાય છે તેમ છતાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. દરરોજ સવારે આભમાં કાળા ડિબાંગ વાદળોની હડિયાપાટીથી લોકોમાં વરસાદ આવવાની આશા બંધાય છે પરંતુ બપોરના સમયે એકાએક તડકો નિકળતા આકાશ ચોખ્ખુ થઇ જતા આશાનું પાણી ઢોળ જઇ જાય છે.
ગત વર્ષે ભાવનગરમાં ૨૧ જૂન સુધીમાં સરેરાશ ૨.૩૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે અત્યારે કોરૃંધાકોડ
ચાલુ સાલે સત્તાવાર રીતે ચોમાસાની સિઝનના શરૃ થઇ તેના પાંચ દિવ વિતી ગયા તેમ છતા ક્યાય મેઘરાજાનું આગમન થયું નથી જ્યારે ગત વર્ષે ભાવનગર શહેર જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડ એટલે કે ૨૧ જૂન સુધીની મેઘમહેરમાં ભાવનગર શહેર વરસાદમાં ૧૨૩ મીમી સાથે જિલ્લામાં સૌથી આગળ રહ્યું હતું.
જ્યારે જિલ્લામાં માત્ર ૧૬ મીમી વરસાદ સાથે ગારિયાધાર સૌથી પાછળ હતું. સન. ૨૦૧૦ના વર્ષમાં જિલ્લામાં ૨૦મી જૂન સુધીમાં સરેરાશ ૫૮.૪૫ મીમી એટલે કે ૨.૩૩ ઇંસ વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત જિલ્લાના ગઢડા, તળાજા, ઘોઘા, પાલીતાણા, બોટાદ, મહુવા, વલ્લભીપુર વગેરે મથકોએ અઢીથી ત્રણ ઇંસ વરસાદ પડી ગયો હતો જ્યારે આ વર્ષે ૨૧ સુધીમાં માત્ર ૩૬ મીમી વરસાદ તે પણ વાવણી લાયક નહી તેવો થયો છે તેથી જેમ જેમ વરસાદ પાછો ધકેલાતો જાય છે તેમ તેમ ધરતીપૂત્રો પણ ચિંતામાં મૂકાતા જાય છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved