Last Update : 27-June-2011, Monday
 
કેન્દ્રે માત્ર ૧૦ લાખ ગાંસડી રૃની નિકાસની છૂટા આપતા ખેડૂતો ખફા
 
ભાવનગર, રવિવાર
કેન્દ્ર સરકારે માત્ર ૧૦ લાખ ગાંસડી રૃની નિકાસ કરવાની છૂટ આપતા ખેડુતોને તેનો જરાય લાભ થયો નથી તેમજ મોડેથી નિકાસ છૂટ કરતા અત્યારે મોટાભાગના ખેડુતોના ઘરમાં માલ પણ રહ્યો નથી. પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તેમ ભારતિય કિસાન સંઘે જણાવ્યું હતું.
જો ત્રણ મહિના પહેલા નિકાસ પાબંદી હટાવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત
કપાસ નિકાસને પ્રશ્ને કેન્દ્ર સરકારે કિસાનોની માંગણીને અવગણી લાંબા સમય સુધી ટટળ્યા બાદ ફક્ત દસ લાખ ગાંસડીની નિકાસ આપી, કિસાનોને એક બાજુ મુર્ખ બનાવવાની, દિવા સ્વપ્ન દેખાડવાની કોશીષ ગણી શકાય. આ સમયની કપાસની નિકાસ નીતિ ભારે વિવાદાસ્પદ અને કિસાન હિતની તદન વિરૃધ્ધ રહેલ છે. અગાઉનાં વરસનાં ઉત્પાદન કરતા આ વખતનું ઉત્પાદન વિશેષ ૫૦ લાખ ટન હતું. જ્યારે ગત વરસે ૮૫ લાખ ગાંસડીની નિકાસ મર્યાદા રાખેલ. આ વરસે ઉત્પાદન્ન અને વપરાશની મૂલ્યાંકન દ્રષ્ટિએ એક લાખ ગાંસડીની નિકાસનો અવકાશ હતો. તેમ છતાં નિકાસ બાબંધી લાદતા કપાસનાં ભાવ તળીએ બેસી ગયા. ખેડૂતોને કપાસની ખેતીની પાયાની ચીજ-વસ્તુના ભાવ આસમાને પહોંચ્યાં છે. પોષણક્ષમ ભાવ રૃા. ૧૪૦૦ સામે રૃા. ૬૦૦માં વેચાણ કરવાની નોબત આવી પડતા ખેડૂતની સ્થિતી કફોડી બની. ફક્ત નિકાસ ચુટી દશ લાખ ગાંસડીની જ મર્યાદા તે પણ લાંબા સમય સુધીની સતત રજુઆત પછી અને અતિ વિલંબ પછી આપતા ખરીદી કરનાર દેશોની ખરીદી અન્ય દેશો તરફ વળી. જો સરકાર એ સમયસર નિર્ણય કરી નિકાસ પાબંદી હટાવી લીધી હોત તો માર્ચ-એપ્રીલમાં ખેડુતોને કપાસ ગાંસડીની કિંમત રૃા. સાંઈઠ હજાર અવશ્ય મળી શકત. હવે આંતરરાષ્ટ્રીય માંગમાં મજબુતાઈ રહી નથી. ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ જેવા નાના દેશોનાં ઉત્પાદકો તરફથી શરૃ થયેલ સપ્લાયની અસર આપણી બજારનાં સેન્ટીમેન્ટ પર પડી છે.
કેન્દ્ર સરકારે ઓકટોમ્બર માસથી નિકાસ છૂટી આપી હોત તો પાક ઉત્પાદન થોડા વિલંબના કારણે નિકાસકારો તેના કમીટમેન્ટ પુરા કરી શક્યા ન હોતા.અને તેથી બાકી જત્થા માટે ડી.જી.એફ.ટી. હેઠળ નવેસરથી લાયસન્સ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં આંતરરાષ્ટ્રિય ખરીદદારો ૧૩૦-૧૩૫ સેન્ટસ પ્રતિ પાઉન્ડની ઓફર કરી રહ્યા છે. આથી નિકાસકારને ગાંસડી નીચા ભાવે જતા, નિકાસને પ્રોત્સાહક નથી જે તે સમયે ભારતીય નિકાસકારો રૃને આંતરરાષ્ટ્રિય બજારમાં, નિકાસ પાબંધીને કારણે વેચી શક્યા નહોતા. જે સમયે, પાકિસ્તાન, ચીન, ઉંચા ભાવે માલ વેચી સારો નફો પ્રાપ્ત કર્યો હતો.
હાલ નિકાસકારોની માન્યતા પ્રમાણે ઉત્પાદન અને વપરાશકારોની ખરીદીની ભાવી પરિસ્થતીનાં મૂલ્યાંકનમાં ખરીદી ધીમી પડી છે. આથી સ્થાનિક બજારમાં ભાવ સાંઠ હજારથી ઉતરી તળીએ ચાલીસ હજારે આવી ગયેલ છે. આ રીતે કેન્દ્રની વિવાદાસ્પદ નિકાસ નીતિનો ભોગ અંતે કિસાનો બન્યા છે. પોષણક્ષમ ભાવનાં અભાવે દેવામાં ડુબી જશે. રૃ માટે લાંબા ગાળાની કાયમી નિકાસ નીતિ અમલમાં મુકાય અને ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવા પગલા લેવા ભાવનગર જીલ્લા સમિતિ - ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ રામજીભાઈ પટેલે રજુઆત કરી હતી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved